________________
૧૧૯
અને એમના જ દૂતનું અપમાન થાય અને યમરાજના આદેશની જ અવગણુના થાય તા તા અન થઈ નય !' માટે આપ સિવાય આ વાતનું સમાધાન ખીન્નાઈ કરી શકે તેમ નથી. તેા આપ જ એ વાતનું સમાધાન કરી કરાવી આપે! તે સારું.” શુકદેવજીએ કહ્યું : “તમારી શંકા બિલકુલ વાજબી છે. ખુદ યમદૂતે એ પણ તરત યમરાજ પાસે જઈને આ જ શંકા કરી પ્રશ્ન પૂછ્યો હતા. યમદૂત કહે : “જગતભરના જીવાના કર્મ ફળદાતા યમરાજજી ! જો આપતી આજ્ઞાની પણ આમ અવહેલના થરો, તા જગતના જીવાની કર્મીવ્યવસ્થા ચાલશે શી રીતે ?’ એમ કહી અન્નમલના પાપાની યાતના માટે અમે। તેને ઉપાડી લાવવા તા ગયા, પણ જેવું અજામિલે નારાયણનું નામ લીધું કે તરત ચાર સિદ્ધો ત્યાં ઝડપથી આવી પહેાંચ્યા અને માલ્યા રર મા, ડર મા અમે તારી રક્ષા અર્થે આવી ગયા છીએ’ તે! આ શું ?” ધમરાજ ખેલ્યા ઃ શાસ્ત્રો અને ઋષિ–મુનિઆના કથન કરતાં આ એક નવી અને અજબ વાત છે, એટલે આશ્ચર્ય તા જરૂર થાય જ પણ એ યથા છે, મારા ઉપર અને સૌ ઉપર જે પરમાત્મા બિરાજે છે તેઓનું નામ અનિચ્છાએ પણ ક્રાઈ પેઢારે તા તે ગમે તેવે! મહાન પાપી ડેય તાયે તેનાં પાપે ક્ષણવારમાં જ બળીને ખાખ થઈ જાય છે. આવી વ્યક્તિએ અપવાદિત અને મારા શાસનથી પર છે. આથી મારી શિક્ષા ત્યાં ચાલી શકતી નથી. માટે ભગવાનનું નામ જે ભૂલથી પણ લે, ત્યાં હવે પછી તમારે જવું જ નહીં! અને ભૂલથી કદાચ જઈ ચઢળ્યા હૈા તે તરત વગર કહ્યું પાછા ફરી જવું! અને મારે પાસે તેવા જ પાપીએ ને—અધમી આને લાવવા કે જે ભગવાન અને ભગવાનના નામની ઘૃણા જ કર્યા કરે છે! ભગવાનનું નામ લીધા પછી, પણ તે અર્જુમલને અહીં લાવવાના પ્રયત્ન કર્યા, તે ઘણું જ અજુગતું થયું ગણાય, પ્રભુના અપરાધ એ એક અર્થમાં મારા પેાતાના પશુ અપરાધ જ કર્યો ગણાય. ચાલે! ભૂલથી જે થયું તે થયું. તે પરમ