________________
૧૧૫
પણુ વિષ્ણુભગવાનના અંશાવતાર મનાયા હતા. આમ વર્ણન કરતાં કરતાં જ્યારે પ્રિયવ્રત્તરાજના વનમાં એ વાત આવી એમના રથના પૈડાંના ચૌલાથી દ્રીપા બની ગયા ત્યારે પરીક્ષિતરાજતે ઘણુ આશ્ચર્ય થયું. પરંતુ ભગવાનની માયા શું નથી કરતી ? એ જવાબ મળ્યે, ત્યારે પરીક્ષિત રાજાએ આ આખી સૃષ્ટિનું વર્ષોંન સાંભળવા
ર્યું, ત્યારે કહ્યું, ગમે તેટલું વર્ણન હું કરું, તેાય અંધારું જ રહેશે. કારણકે વાણીને મર્યાદા છે અને વર્ણન અસીમ છે ! છતાં ટૂંકમાં કહું તા કમલ સમાન જે જખૂદ્દીપ છે, તે કમલની માફક ગાળાકાર છે, અને સાત દ્વીપ પૈકીને એ ભીતરને કાશ છે, એમ દર્શાવી મેરુ પર્યંત વગેરેનું વિસ્તારથી વર્ણન કર્યું. આમ તા ભારતવર્ષી કરતાં ખીજા જ ખૂદ્દીપના વર્લ્ડ (એટલે કે ભૂમિવિભાગ) ધણાં સારાં, ફળદ્રુપ અને ભૌતિક એવાં અનેક પ્રકારનાં સુખ આપનારાં છે, પરંતુ એમાં કામના વિશેષ હેાવાથી એકંદરે ઉદ્ધાર કરવા માટે ભારતવર્ષાં સૌથી ઉત્તમ છે. પછી અઠ્ઠાવીસ પ્રકારની નરકભૂમિ વવી કે જ્યાં અશુભ કર્મોનાં ઘણા અનિચ્છનીય કળા ભે!ગવવાં પડે છે. કંઈ નરકભૂમિ કયાં પાપા કરવાથી મળે છે? તે તારે જેમ સમજી લેવાનું છે, તેમ તારે નિમિત્તે બધા લેકાએ સમજવાનું છે. પણ એક અમાં આ ભગવાનનું જ ભલે અદ્ભુત અને રૌદ્ર સ્વરૂપ છે પણ તે સ્થૂળ જ છે. ભગવાનના સૂક્ષ્મ સ્વરૂપમાં જવા પહેલાં આ સ્થૂળ સ્વરૂપના પણુ અનુભવ કરી લેવા જોઇએ, જેવા પાપ અને પુણ્ય બન્ને કર્માનાં ફળનું જ્ઞાન થઈ જાય. છેવટે તા પાપ અને પુણ્ય બન્ને કર્માને છેાડી દેવાનાં છે, પણ એકવાર ભગવાનનું સૂમ સ્વરૂપ વિચારાય અને એના ઉપર જો ભક્તિ જામે તા મનમા તરત પ્રાયશ્ચિત્ત કરવાના વિચાર આવે છે. મતલબકે ગૃતિ આવે છે અને માનવી સૌંસારને તરી જાય છે. આને સારુ ધર્મજ્ઞ, શ્રદ્ધાળુ અને ધીરપુરુષ તપસ્યા, બ્રહ્મચર્ય, ઇંદ્રિયદમન, મનની સ્થિરતા, દાન, સત્ય, આંતર-બાહ્ર પવિત્રતા તથા યમ-નિયમ જેવાં સાનેથી મન, રાણી