________________
૧૪
સત્તા અને ધન તણા મદ રાકવાને સાચું તટસ્થ બળ નિઃસ્પૃહ ત્યાં ખપે જે; સક્રિય તે યદિ યથાર્થ રહે સમાજે, તે સત્ય જાતિ મહી ધર્મ ટકે સદાયે. (પા, ૧૦) બલિદાન તાં મૂત ઉદાહરણ ભારત, સીતા ને પાતી રાધા ગવાયાં ગૃહસ્થાશ્રમે. (પા. ૫૯)
(૩) ધ્રુવની નીતિસાધના
અન્યાય પે'લે ધરથી શરૂ થઈને, વ્યાપતા વેગથી વિશ્વમાં પછી;
માટે જંગે ન્યાય ખરે જ ઈચ્છશા, તેા પે'લ એની ઘરથી કરા તમે.
અનુના પુત્ર ઉત્તાનપાદે સુરુચિ રાણી પ્રત્યેના મેાહથી સુનીતિ તથા તેના પુત્ર ધ્રુવજી પ્રત્યે અનાદર બતાવી અન્યાય કર્યો. તે ધ્રુવજીએ તપ કરી પ્રભુ પામીને નિવાર્યા અને સુનીતિની સ્થાપના કરી. આમ પ્રાણત્યાગ અને તપથી ન્યાય-નનાં મૂલ્યાની સ્થાપના તથા રક્ષા કરવાના મર્મ બતાવી સંતબાલ કવે છે:
“જેને ભક્તિ ખરી જાગી, પેખે સત્ર તે રિ; ાતામાં સર્વાં પ્રાણીમાં, જાણે અદ્વૈતતા ભરી. આવું ાણી મુમુક્ષુ જે, વવન આચરે; તેમ ધ્રુવ ગતિ પામી, નિશ્ચે મેાક્ષપદે ઠરે, (પા. ૭૧)
(૪) પ્રિયવ્રતનુ પરોપકારાર્થ જીવન
મનુના બીજા પુત્ર પ્રિયવ્રત માટા ભગવદ્ભક્ત હતા. તેમની પાસે બ્રહ્માજીએ ઉત્તમ સંતાન અર્થે ગૃહસ્થ-જીવન ગાળવાની માગણી કરી. ભૂખે પત્ની અને ચૌદ ચૌદ સતાના છતાં તેએ આ તરથી નિર્લેપ