________________
૧૦૯
સબધથી થતાં કર્મોથી જે આનદ દેખાય છે, તે માત્ર આનંદાભાસ જ છે. હા, કવ્યૂ પૂરતી પ્રસન્નતા જો એમાંથી તારવી શકાય, તે આત્મલક્ષ્ય પણ દૃઢ રહે છે અને કર્તવ્ય સંબંધા ઊલટા વધુ સુદૃઢ અને એ આપણાં દેહાદિના સંબંધીએ માટે પણ વિકાસપ્રેરક બની રહે છે. આમ જોઈએ તેા વાત એકની એક લાગે છે અને છતાં આ વાતમાં નીતિન્યાય પૂરેપૂરાં સાચવી શકાય છે, જ્યારે મેાહમમતાવાળા સંબ ંધમાં સંબંધીએને ખુશ કરવા તરફ્ મુખ્ય લક્ષ હાવાથી નીતિન્યાયની ખેવના રહેતી નથી. જેને કારણે ધીરેધીરે ચેમેિર જગ્ઝવ્યવહારનું આ પાસું અનિષ્ટા અને અન્યાયેાથી છવાઈ જાય છે, અને માનવજગતને રહેવા માટે પણ કા સાધક ખનનું નથી, તે! ખીન્ન પ્રાણીઓ માટે તા શાન્તિદાયક રહે જ શી રીતે ? આ અશાન્તિ કે અસુખ દૂર કરવા માટે કેટલાક લેાકેા સંબધાને શુદ્ધ કરવાને બદલે સંબંધીએ સ્વાર્થનાં સગાં છે.' કહી સમૂળગાં તેમને જ છેડી દે છે. પરિણામ એ આવે છે કે ખીજા' સંબધીએમાં પાછે એ આસક્ત થઈ રાગ દ્વેષ વધારી મૂકે છે. એટલે આટલી મૂળ મુદ્દાની વાત સમજી લેવી જઈએ કે ‘સંબધીઓ કે સંબધા પેતેિ ખાધક છે જ નહીં. સબંધીએ કે સબધા માંહેના મેાહુ બાધક છે.' મારે પોતાને ગતજન્મ જાત અનુભવ છે કે હું ભરતરાજા તરીકે રાજપાટ, ઘરબાર બધું છેાડીને ગંડકીતીરે આશ્રમમાં આવી વસેલે, પરંતુ ‘સંબધીઓને છેડયાં, એટલે પત્યું' એમ માનવાને લીધે સંબધીઓ પરની આસક્તિ છેડવાના અનુભવ, જ્યાં કરવાને હતેા તે ન કર્યાં, ઊલટ સક્તિ તે ભીતરમાં વધી ગઈ. યેાનિ એથી જ પામ્યા. સદ્ભાગ્યે સ્મૃતિ તાજી રહેલી. જેથી આ બ્રાહ્મણ જન્મે અવધૂતપણે હું તે કારણે જ વિચરું છું. આમ તું રાજાપણાનું અભિમાન છેાડીશ, તેા તને પણ ‘આત્મલક્ષી અવાજ સત્ય છે બાકી બધું એના આગળ ગૌણુ છે’ તેવા આનંદપ્રાપ્તિની દૃષ્ટિએ (આ જગત) સાવ તુચ્છ અને મિથ્યા ગણાશે.'