________________
જડભરતનું આત્મદર્શન
આત્મા મુખ્ય જગે બીજુ, બધું ગૌણ બતાવવા એક બ્રહ્મ કહ્યું સત્ય, બાકી બધું જગદ વૃથા...૧ ન સંબંધી ન સંબંધ, છોડવાનો કહ્યાં કદી; છોડવાં મેહ-આસક્તિ, તે બન્ને – પરનાં સદા....૨
રાજા રહૂગણે ભરતજીરૂપ બ્રાહ્મણકોષ્ઠને કહ્યું: “હવે આપ મારા પૂજાપાત્ર બ્રાહ્મણ જ નહીં, અરે ગુરુદેવ જ નહીં, ખુદ પ્રત્યક્ષ ભગવાન બની ગયા હતા તેવા જણાઓ છે. મારી ઊંડા અંતકરણની પરમભક્તિ આપના તરફ સોળે કળાએ શોભતી ઊછળી રહી છે; એટલે હવે જે આપને મારી આવી ગ્યતા જણાતી હોય તે આ પ્રત્યક્ષ દેખાતું જગત મિથ્યા છે અને બ્રહ્મ અથવા આત્મા એક જ સત્ય અને સનાતન છે તે કઈ અપેક્ષાએ ? તે સમજાવો.” બ્રાહ્મણે સાવ સાદી ભાષામાં કહ્યું : “..તર મૃગલે વૈકિસૂરણે અને ભૂમિના સંસર્ગ -નયનભ્રમણથી-પાણુરૂપ દેખાતા એ જલાભાસ તરફ દોડતા જાય છે, તેમ તેમ એક બાજુ પુષ્કળ થાકને અનુભવ પણ કરે છે અને નિરાશાનેય અનુભવ કરે છે. તેમ આ આનંદભૂખ્યો (અથવા વાસ્તવમાં સ્વરૂપભૂખ્યો) આત્મા ડાદિ પર અને દેહાદિને કારણે બનેલાં મમતામય સંબંધીઓમાંથી “આનંદ મળશે' એવી મેડમી ભ્રમણાથી પામરપણું અનુભવી દિને દિને વધુ ને વધુ પરાધીન બનીને સાચો આનંદ ઈ બેસે છે ! આથી જ અનુભવી મહાપુરુષોએ બ્રહ્મ અથવા આત્મા તરફનું લક્ષ ન ચૂકવા અને મેહમમતાને બદલે દેહાદિ પર તથા દેહાદિને કારણે બંનેનાં સંબંધીઓ પર કર્તવ્ય ભાવે જ બધાં કર્મો કરવા માટે આ મહાસૂત્ર આપ્યું છેઃ “બ્રહ્મ સત્ય જગતમિથ્યા એટલે બ્રહ્માનંદ જ સાચે આનંદ છે અને મોહમમતામય