________________
૧૦૩
મૃગમાં પણ પરમાત્મા જ જોવાના હતા. અને જો એ પરમાત્મદર્શન કર્યા કર્યું હાત તા માહ્ય (સ્થૂળ) શરીરસ્પની આટલી તીવ્ર તાલાવેલી ન લાગત અને જો તીવ્ર તાલાવેલી ન હેાત તેા ઉંમરલાયક થયે હું એ મૃગલાને જરૂર તજી શકત.” આમ વિચાર કરતાં કરતાં એક દિવસ ફરી પાછે વૈરાગ્ય જાગ્યે અને અહંતા તથા મમતાની વૃત્તિને મારી તેએ પોતાનાં મૃગતિનાં બધાં સગાંવહાલાં (પેાતાની સગી જનેતા મૃગલી સહિત સૌ)ને છેડી ફરી પાછા ભગવતી ક્ષેત્ર શાલિગ્રામ તીર્થ પર પુલહ ઋષિના આશ્રમમાં મૃગ શરીરે આવી ગયા અને મૃત્યુકાળ આવ્યે આ શરીર જલમાં અને અધુ બહાર' એ રીતે ગંડકી નદીને તીરે જ પ્રેમપૂર્વક પ્રાણ ત્યજી દીધા. હવે એમને અતિમ શરીરે બ્રાહ્મણ યાનિનું માનવમંદિર પ્રાપ્ત થયું. આંગિરસ ગેત્રના બ્રાહ્મણુ કોષ્ઠને ત્યાં એમનેા જન્મ થયે. પરંતુ કર્મકાંડી બ્રાહ્મણુ તેએ ન બન્યા અને મૂખની માફક અવધૂત વૃત્તિથી ફરવા લાગી ગયા ! જે કાંઈ મળે તે લૂખુંસૂકું અન્ન ખાઈ શાંતિથી (નૈર્સાક ભિક્ષુવૃત્તિથી) જીવવા લાગ્યા. છતાં શરીર-તંદુરસ્તી ખૂબ સુંદર હતી. એક વખતે પુત્રની તામસી કામનાથી કાઈ ડાકુઓના સરદારે એક માનવબલિ ચઢાવવા ધારેલું. તે માનવાલિ બાપડું છટકી ગયું અને આ ભરત સાધુજી એના માણુસાના હાથમાં આવી ગયા. પરંતુ નવવડાવી ખવડાવી જેથી ગરદન પર તલવાર ચલાવવા જાય કે ભદ્રકાલીમાતા કુપિત–કુપિત થઈ ગઈ. અને પ્રત્યક્ષ ચંડિકાનું રૂપ લઈ મૂર્તિને ફાડીને રૂબરૂ પ્રગટ થઈ ગઈ તથા તે બધા જ ડાકુઓનાં ધડ-શિર જુદાં કરી નાખ્યાં ! ‘જેવાં કરે તેવાં પામે' એવું દૃશ્ય આખેમ ખડું થયું અને આ ભદ્રકાલીએ ભગવદ્ભુત પરમહંસને બચાવી લીધા. અહી` શુકદેવજી કહે છે “પરીક્ષિત રાજન ! સાચા પરમહંસ તે આનું માથુ મૂકવાના સમય આવે, ત્યારે
પેાતાનું
નામ! કે જેએ સ ંતસ્વરૂપ
અસલી