________________
૧૦૧
એક બાજુ રાખી પ્રવાહ સાથે દોડયા અને તરત મૃગબાળને બચાવી પાળ પર ન મૂકતાં તેને આશ્રમ પર લઈ આવ્યા. ત્યાં લગી તા યા હતી, પણ ધીરે ધીરે મૃગબચ્ચાને ખવડાવે પીવડાવે. રખે તેને વાધ કે ઝેરી જંતુ-જાનવર ઉપાડી જાય, ફાડી નાખે કે ઈન્દ્ર પહેાંચાડે ! તે ભયે માટે ભાગે પોતાના હાથમાં જ રાખે! પાસે જ સૂવાડે અને પેાતાના હાથથી જ ધાસ ખવડાવે. એમ કરતાં દિવસેા વીત્યા. હવે તા મૃગબચ્ચું મેટું થઈ ગયું હતું. પેાતાની મેળે હરતું-ફરતું, ઘાસચારા ચરતું અને પેાતાના રક્ષણુમાં પાતે સશક્ત એવા મૃગલા બની ગયેલું. છતાં હવે ભરતજી તેને જરાય અળગું કરવા તૈયાર ન હતા. કારણ કે હુવે યાનુ સ્થાન માયાએ પચાવી પાડચુ હતું, દયા ઊંચે ચડાવે છે, પણ માયા નીચે પાડે છે. મૃગલાને સ્પર્શી ભરતજીને ઘણા મીઠા લાગતા હતા. તેમાંય જ્યારે એ સેાડમાં આવી ભરાય અથવા મનુષ્ય બાળકની માફક તેને તેઓ ગાદમાં તેડે ત્યારે પેાતાનાં કામળ અંગાથી તે મૃગબચ્ચું પણુ પ્યાર બતાવા માંડયું હતું. આ બધાથી બંને વચ્ચેની માયા પ્રગાઢ બન્યે જતી હતી. એક પુત્રપુરવાર છેાડયો અને આ બીજો પરિવાર જાણે મન પર સવાર થયેા ! આ હરણું પણ લાડભૂખ્યું કયારેક માનવ બાળકની માફક જાણે રુસણાં લીધાં હાય ! તેમ પણ વતું. આમાંથી જાપ અને પ્રભુસ્મરણ ભરતજી પાસેથી છૂટી ગયાં અને આને આ ખવડાવવું ને તે ખવડાવવું, એમ આખાય દિવસ એ જ પળેાજણમાં વીતવા લાગ્યા. રાતે પશુ મૃગબાળનાં જ સ્વપ્નાં આવવા લાગ્યાં. પેાતે જપતપમાં હાય અને ઘાસ ચરતાં ચરતાં જરાક બહાર નીકળી જાય તે તરત ઊભા થઈને તેની પાછળ દોડે અને એનાં પગલાં પડયાં હેાય, તે ધરતીને પણ ધન્યભાગી માને. જાણ્યે અજાણ્યે નૃગબાળ છુપાઈ જાય તે વિકામાં ઘેરાઈ જાય અને રડવા લાગી જાય. મારા મૃગલાને કાઈ હિંસક પ્રાણી તેા નહીં ખાઈ ગયું હાય ! નહીં તે હમણાં દેખાતું તું અને એટલીવારમાં ય કાં ! આમ ખેલતાં ખેાલતાં ડૂસકાં