________________
મુક્તિદાતા અવધૂતગ ચગી કદી ન મહાય, સાધનાજન્ય સિદ્ધિમાં, કેમકે સાચી કાંતિ તે ત્યાગમાં છે, ન ભેગમાં. ૧ અંતે તે મુક્તિથી મટી, છે ભક્તિ ભગવાનની; સંન્યાસી ને ગૃહસ્થીની, ધારા, બે સાધના તણું. ૨ આ બેમાં કે છે શ્રેષ્ઠ ? તે નિ કેવું દેવું; પિત–પોતાની કક્ષાએ, બંનેનું જરૂરીપણું. ૩
શુકદેવજીને પરીક્ષિત રાજાએ પૂછયું : “ભગવાન ઋષભદેવને તો જન્મથી જ આત્મજ્ઞાન પૂરેપૂરું હતું, પછી તેઓએ અણિમા આદિ સિદ્ધિઓનો ત્યાગ શા માટે કર્યો ? એ ત્યાગ ન કરીને જગતના કલ્યાણમાં એને ઉપયોગ કર્યો હોત તે, શું છેટું હતું ?” શુકદેવ બાલ્યા : “પરીક્ષિત ! આનાં મુખ્ય બે કારણે છે: (૧) ચંચલ ચિત્ત એગીને પણ ક્યારે પાડી દે એને ભરોસો નથી. એટલે મનને ભરેસે પ્રમાદ કરો એગ્ય નથી. અને (૨) માને કે ઋષભદેવ ભગવાન પોતે તે મન પર લગામ રાખી શકે, પણ આવા મહાપુરુષો દૂરગામી દષ્ટિવાળા હેવાથી એમનું અનુકરણ કરી બીજા પણ ભવિષ્ય પડી ન જાય એ માટે પોતાનું જીવન જાગૃત અને અનુકરણીય જ રાખે ! બીજી એ વાત પણ તેઓ સમજે છે કે સિદ્ધિઓ દ્વારા જે કલ્યાણ થાય એના કરતાં અનેકગણું ક૯યાણ સિદ્ધિ પામ્યા છતાં એને ત્યાગ કરનારા પાસેથી સાધકે શીખી શકે છે. આખરે રિદ્ધિસિદ્ધિ એ તે રાહત માત્ર છે. કાંતિ એમને ત્યાગ છે. આખરે તો ક્રાંતિનું વાહન બને, ત્યાંલગી જ સિદ્ધિઓની કીમત છે ! છેવટે તો સાધનરૂપ શરીરને પણ છીએ ત્યાગવાની કળા ગીપુરુષોએ