________________
૯૪
ચેતના સાથે જન્મ્યા હેાવાને કારણે એમનેા સહજ પ્રભાવ પ્રતિદિન વધતા જતા હતા. બચપણથી જ એમને જોઈને સૌને પ્રેમના હિલેાળા આવતા, તેથી એમનું નામ ઋષભ (શ્રેષ્ઠ) દેવ રખાયું. એક વાર દેવેન્દ્ર સેટી કરવા માટે ઋષભના રાજ્યમાં વૃષ્ટિ જ ન થવા દીધી. તેા ઋષભે પેાતાના પ્રભાવથી એ ઈંદ્રે અટકાવેલા મેઘને મુક્ત કરાવી અનળ વર્ષા વરસાવી, આથી તેના પિતા નાભિરાજ ખૂબ ખુશ થયા. નાની ઉંમરમાંથી જ આટલે બધા પ્રભાવ જોઈને તથા પ્રજા અને મત્રીઓની મરજી નણીને તેમણે જાતે ઋષભદેવને રાજ્યગાદી સેાંપી. પ્રજાપ્રિય સેવાની પ્રેરણા લઈ રાજ્ય ચલાવવવાની શિખામણુ પણ આપી. આ રીતે પેાતાનું સંસારક વ્ય પૂરું બજાવી તે અને મરુદેવી માતા બનેય જણુ હિમાલયના ખરિકાશ્રમમાં ચાલ્યાં ગયાં. અને ત્યાગ, તપ આદિ કરી. છેવટે સ્વસ્વરૂપમાં લીનતા પામ્યાં. આ બાજુ ઋષભદેવ રાજાએ ઇંદ્ર આપેલી સ્વપુત્રી જયન્તી સાથે લગ્ન કરી લીધું, અને શ્રૌત-સ્માત (અથવા સ્વપરશ્રેયઃસાધક) ધર્મની સમતુલાવાળું જીવન-આચરણ કર્યું અને જગતના મુમુક્ષુ જીવેા દ્વારા એવું આચરણ (સાથે સાથે) કરાવ્યું પણ ખરું. એમના અનાસક્તિમુક્ત અને સમ વી'ને પ્રતાપે ભરત આદિ સે પુત્રો ક્રમે ક્રમે જન્મ્યા. આ મહાયેાગી ભરતજી એ સેએ સેા પુત્રોમાં સૌથી અધિક ગુણવાન અને સૌથી અધિક ભાગ્યવાન હતા, એમના જ નામને કારણે આ અજનાભખંડનું નામ ‘ભારતવ' પડયુ અને દિને દિને એ નામ જ વધુ ને વધુ પ્રચલિત થતું ગયું. એમનાથી નજીકના નાના નવ ભાઈ (જે કુશાવર્ત વગેરે) હતા, તે ખરેખર સ્વભાવથી જ શ્રેષ્ઠ હતા. પછીના નવ ભાઈએ કિવ, હિર વગેરે વધુ પડતા ભક્તિનિષ્ઠ હતા. એમનું પવિત્ર રિત આગળ અગિયારમા સ્કંધમાં (ભાગવતમાં) નારદ–વસુદેવ-સંવાદના પ્રસ`ગથી આવશે. બાકીના જયંતીકુમાર વગેરે એકયાસી ભાઈએ પિતાના આજ્ઞાપાલનમાં અક્ષરશઃ એક્કા હતા. તે શુદ્ધ યુન