________________
પ્રિયવ્રતનું પરોપકારી જીવન
જ્ઞાની ટોચે ચઢી કી પડે ખાઇમાં છેક હેઠ, જાણે કામી અતિશય અની કૂતરાંથી પૂરા તે; છે દ*ભી કે વચન રૂપ છે-માત્ર તે જ્ઞાન તેનું, કે, આવ્યા તે જગહિતકૃતે વાસના-નાશ, હેતુ. ૧
સ્વવાસના ક્ષયાથે જે, ને આવ જગ હેતુએ; સત્યનિષ્ઠ રહે સૌના વિશ્વાસપાત્ર વીર તે. ૨
C
હવે પાછા પરીક્ષિત અને શુકદેવજીને સંવાદ શરૂ થાય છે. કારણકે ઋષિ મૈગેયજીથી તા વિદુરજીને અત્યાર સુધીનાં તેઓશ્રીના શ્રીમુખેથી સાંભળેલાં વચનેાથી ધણું ઘણું મનનું સમાધાન થઈ ગયું હતું. પરીક્ષિત રાન્ન પહેલેા જ એક અતિ મહત્ત્વના પ્રશ્ન પૂછે છે કે “મહારાન્ત પ્રિયવ્રત તેા ઘણા મેટા ભગવદ્ભક્ત હતા, તેા તેએ ગૃહસ્થાશ્રમના પ્રપોંચમાં કેમ પડયા ? અને પડયા ત્યાં લગી તા સમાય છે કે ગૃહસ્થાશ્રમમાં પણ એકધારું. આદમય વન હેાય તા ગૃહસ્થાશ્રમી પણ અવસ્ય મેક્ષ પામે છે, ઊલટા એતા ત્યાગીને પણ ત્યાગી બની(એટલે કે ત્યાગમાંથી પેદા થયેલી પ્રતિષ્ઠાને પણ ત્યાગી) જળ-કમળનું જીવંત ઉદાહરણ બની જઈ શકે છે. પરંતુ પ્રિયવ્રતરાજ તા પેાતાની પત્નીમાં એટલા બધા આસક્ત થઈ જાય છે કે એને અમુક કાળ લગી તા આ આખાયે જગતમાં પેાતાની પત્ની સિવાય કશું જ દેખાતું નથી. એક બે નહીં પણુ દશ દશ પુત્રો થયા અને તાપણુ ભાગ-તૃપ્તિ થઈ નહીં..-શું ભેગા ભેગવ્યા કરવાથી કદી કાઈની તૃપ્તિ થઈ શકી છે? અગ્નિમાં ઘી હેામવાથી કદી અગ્નિ ખ્રુઝાયા છે? ઊલટા એ તે વધુ ને વધુ પ્રદીપ્ત જ બનતા હાય છે. અગિયાર અગિયાર માળા અને હમેશાં પાસેને પાસે