________________
દેખાઓ છે, પરંતુ મૂળમાં એકરૂપથી વધુ નજીક છે. એટલે એક જ સુકન્યાને તમે બધા પરણી લેશે તે સ્થૂળ-સૂક્ષ્મ બન્ને પ્રકારની વાસનાથી પણ મુક્ત બની શકશે અને આદર્શ ગૃહસ્થાશ્રમી થઈ મોક્ષ પણ જરૂર મેળવી શકશે. કંડુ ઋષિ ઈકે મોકલેલી પ્રચા સુંદરીથી ફસાઈ જતાં, તેના ગર્ભે એક કન્યા જન્મી છે. તે કન્યાને વૃક્ષાએ પાળી પિષી છે તથા ચંદ્રમાની એ કન્યા પર મહેર ઊતરી છે. તે હવે વયે શીલ-સગુણવાળી જુવાન બની છે, તે તમે સૌ એને જ પરણું લે. મારું લક્ષ્ય ચૂક્યા વગર ગૃહસ્થાશ્રમ ભોગવશે તે તે આદર્શ ગૃહસ્થાશ્રમ બની જશે. અને એ મારફત તમને મોક્ષલાભ પણ થઈ જશે.” ખુદ ભગવાનનું વચન હેવાથી પ્રચેતાગણે તે વચનને માથે ચઢાવ્યું. બ્રહ્માજીના આશીર્વાદે તેઓ બધાએ પેલી વૃક્ષકન્યા મારિષા સાથે લગ્ન કર્યા. જેના ગર્ભથી દક્ષ પ્રજાપતિ એવા દક્ષ જમ્યા કે યુવાન થયા પછી જેમણે મરીચિ આદિ બીજા અનેક પ્રજાપતિઓને પિતપેતાની ફરજ બજાવવામાં લીન કરી દીધા હતા !
પ્રચેતાગણને પરમાર્થ
સાથે એક પર આત્મા આત્મા સ્વયં સધાય છે; આત્મા સાથે પર શ્રેય, આપોઆપ સધાય છે. ૧ જીવન ને જગત બને, છેક જ ભિન્ન છે નહીં, તેથી જ છેવટે તાળે, એ બન્નેને જ મળી. ૨ અર્પણયુક્ત સંતોને, સમાગમ, જે થશે; સ્વાન્તરશુદ્ધિ સાથે, તો સ્વયં પ્રભુ લાધશે. ૩