________________
લીધે અનેક ઠેકાણે તે પતન પામે છે. કાલકન્યાને વશ થઈ છેવટે એ પુરંજનને રોવાનો વારો આવી ગયું. છેવટે તે મરીને પણ વિદર્ભરાજની પુત્રી વૈદભરૂપે થયો અને મલયધ્વજ રાજા(પતિ)ની સાથે
કલા જ રા ભગવાનને ચરણે સમર્પિત થઈ મલય પર્વતમાં સેવામાં ખૂંપી ગઈ. છેવટે મલયરાજવી અવસાન પામે તેની ચિંતામાં બળી મરવા તયાર થઈ પરંતુ તેના મિત્ર અવિજ્ઞાતે પિતાની આ બધી માયા જ હતી. તું નથી પુરુષ કે નથી સ્ત્રી આવું બ્રાહ્મણરૂપે બધું સમજાવ્યું.” નારદજી બોલ્યાઃ “બસ; રાજા પ્રાચીનબહિ! તને પણ હું આ પુરંજનનું ઉપાખ્યાન કહીને ચેતવી દઉં છું. વિદુરજી! આ રીતે નારદજીની કૃપાએ પુરંજનરૂપી જીવ અને અવિજ્ઞાત સખારૂપી ઈશ્વર એમ પરિપૂર્ણ રહસ્ય રાજ પ્રાચીનબહિને બતાવી આપ્યું.”
પ્રચેતાગણની પારિવારિક ભાવના દે બંધ રાગ ને દ્વેષ, માત્ર દેહ ન બંધ દે, લિંગ દેહે રહી બને, જન્માંતરો પમાડશે. ૧ પ્રભુ લક્ષી ગૃહસ્થય, સંન્યાસીને ય દોહ્યલે; એ મોક્ષ ખરે પામે, છોને સંસારમાં રહે. ૨
રાજા પ્રાચીનબહિને ભક્તશ્રેષ્ઠ નારદજીના અધ્યાત્મપરસ્ત ઉપદેશથી ઘણાં સંતોષ–સમાધાન થયાં. છતાં એક વાત પૂછવાનું મને થયું કે “શરીર છોડયા પછી બીજે જન્મે તે જ શરીરે કરેલાં કમે બીજું શરીર શી રીતે ભેળવી શકે ? આ પ્રશ્ન મને ખૂબ ખૂબ મૂંઝવી રહે છે. નારદજી ! આપ એનું સમાધાન કરાવી દે.’ નારદજી બાલ્યા : “ધૂળ રીતે અથવા ઉપલક રીતે જોતાં તમારી મૂંઝવણ યોગ્ય ઠરે. પરંતુ સૂમ રીતે અથવા ઊંડાણની રીતે જોતાં તમારી