________________
૮૧
સભળાવશે અને જાણુશે તેએ પણ તે જ પદ પામી જવાના ! અરે વિદુરજી ! સકામ ભાવે પણ ભણુરો-ભણાવશે તે જરૂર શુદ્ધિ અને તેજસ્વિતા તા પામશે જ પામશે; માત્ર આદર અને શ્રા હાવી જોઈએ. તેા જરૂર ભૌતિક, પારલૌકિક અને આધ્યાત્મિક સર્વ પ્રકારે લાભ થશે જ થશે. અમંગલ દૂર થઈ મંગલ પ્રગટ થશે. કલિયુગના દેખે। તેવાં સાધક–સાધિકાઓને પીડી નહીં શકે. કાઈ પશુ સારું કામ કરવા ઈચ્છનારાઓએ આ જીવનવૃત્તાંતા સાંભળી પછી જ કાઈ પણુ સારું કામ કરવું જોઈએ.'
પુરજન ઉપાખ્યાન
થતા માયા વચ્ચે જીવ, કિંતુ આવી પ્રભુ સખા; ઉગારે પાત્રને એવું, કહે પુરંજની કથા. ૧ જેની શ્રદ્ધા ન દરે હા, સત્તા મૂળ પ્રશ્ન વિષે; પેખી અધ્યાત્મ ઝંખે જે, તે રાજ્ય કાયમી ટકે. ૨
ઋષિ મૈત્રેયજી ખેલ્યા : “પૃથુરાજા પછી તેમના મેટા પુત્ર વિજિતાષ રાન્ન થયા. પરંતુ એમના અતિશય પ્રેમ પેાતાના નાના ભાઈએ ઉપર હેાવાથી તેમણે પેાતાના એ ચારેય નાના ભાઈઓને ચારે દિશાઓને અધિકાર સાંપી દીધા. હક્ષને પૂના, ધૂમકેશ ને દક્ષિણના, વૃકને દક્ષિણના અને વિષ્ણુને ઉત્તરના રાજ્યાધિકાર મા ગયેા. રાન્ન વિજિતાશ્વને ઇન્દ્ર દ્વારા અ ંતર્ધાન થવાની સિદ્ધિ અથવા શક્તિ મળેલી, તથા તેએ ‘અંતર્ધાન'ને નામે પશુ ઓળખાતા. ઈન્દ્ર એમના પિતાજીના અશ્વમેધ યજ્ઞ-ધાડા લઈ જવા છતાં તેમણે ઈંદ્રના વધ ન કર્યાં. તે તેા બધી જ રીતે
ઉદાર હતા. એમની
પ્રા. દુ