________________
७७
ગુણ મારામાં પ્રગટ થયાનું પ્રમાણ નથી; ત્યાં લગી તમે મારા કયા ગુણની પ્રશંસા કરી શકશે ?” પૃથુરાજનો આ નમ્રતાથી ઋષિમુનિઆએ જાતે પ્રજાજનેને કહ્યું : ‘રાજમાં રજોગુણ હેાય તેનો પ્રશંસા ન થાય પર ંતુ તે સત્ત્વગુણની પ્રશંસા અમારી હાજરીમાં આપ સૌ કરા, તે તા યાગ્ય જ છે. તેમ ન થાય તેા ગુણચેારતા કહેવાય. મહારાજા પૃથુએ જે નમ્રતાનું પ્રગટ—પ્રમાણે જાતે પ્રગટ કર્યું, તે જોતાં હવે તે એમની પ્રશંસા અનિવાર્ય રૂપે કરવાનું સહેજે તમારે માટે ધ થઈ ગયું ગણાય. ખીજી પણ વાત છે; ગુણીજનની પ્રશ ંસાથી દુર્ગુણીજનેામાં (પ) ગુણીજને બનવાની મહાભિલાષા પણું પ્રગટવી સુલભ બનતી હૈાય છે. એટલે હવે તે દેવ અથવા ઇશ્વરના કલાવતાર તરીકે પણ પૃથુરાજને પ્રશ ંસવા સહજ કવ્ય જ બની ગયું લેખાય...પછી તે! સૌએ દેવાંશ તરીકે જ પૃથુરાજાની અતિશય પ્રશંસા કરી અને પ્રશ્નજનેા તરફથી ખેલાયું : આપ જાતે સુજન-પૂજા, રાષ્ટ્ર રક્ષા અને વિશાળ ન્યાયરૂપી ઇશ્વરી કાર્ય કરવા નિર્માયા હૈ। એવી છાપ અમેા સૌને પડે છે. અમને આશા જ નહીં, બલકે ખાતરી છે કે આપ યોગ્ય જ કરવેરા પ્રજા પર નાખી તે ભડાળના પ્રજાકીય નેતાગીરી દ્વારા કુદરતી આફતે વખતે ઉપયાગ કરાવી શકશેા જ.'
પૃથુરાજાએ પ્રજાજનનો સ્તુતિ પ્રમાણે વર્તવાની પ્રભુ પ્રાથના કરીને પ્રજા-કદર કરી. તેમણે ચાતુ સમાજની પણ કદર કરી, ત્યાર બાદનાં ઇશ્વરી કૃત્યો વિષે ભક્ત વિદુરજીએ વર્ણન કરવાનો વિનંતી કરી, ત્યારે મુનિ મૈત્રેયજી ખેલ્યા : “પહેલાં તા પૃથ્વી અન્ન ચારતી હતી, પરંતુ પૃથુરાજની કન્યા બની ગઈ. એટલે દૂધ ધારાની માફક પુષ્કળ અન્ન પેદા કર્યું, જેથી પ્રા ખુશ ખુશ થઈ ગઈ. પૃથુરાજાએ યજ્ઞો પણ કર્યા, પરંતુ યજ્ઞાને નિમિત્તે ઇન્દ્રે પાખડ
ઊભું કર્યું, તેથી તે પાખડ દૂર કરવા પૃથુરાજાએ ઇન્દ્ર સાથે સધિ કરી નાખી અને યજ્ઞાને બદલે હવે મેાક્ષ માર્ગને સરળ કરનારાં