________________
૭૬
તે ખાતર ભસ્મ કરી નાખ્યા. સુનીથા, એના શબની રખેવાળી કરતી રહી. તેવામાં એક વખત સરસ્વતી નદીને કાંઠે ઋષિમુનિઓએ વિચાર કરી વેનની ભુજાઓનું માંથન કર્યું. તા તેમાંથી એક પુત્રપુત્રીનું જોડુ નીકળ્યું, બસ તેનું જ નામ તે પૃથુ અને તેની ધર્મ – પત્ની અ!િ પૃથુમાં ભગવાનની જ કળા ઊતરી. વિદુરજી ! તા રાજા પૃથુને ખુદ કુબેરજીએ સાનાનું સિહાસન અને ચંદ્રે છત્ર તેમજ ‘વાયુ' દેવે બે ચામર, ઈંદ્રે મુકુટ, ધર્મદેવે માળા, યમદેવે દંડ, બ્રહ્મદેવે કચ વગેરે આપ્યાં. સિંહાસન પર પૃથુ અદ્ભુત રીતે પતિ-પત્નીરૂપે શેશભતાં હતાં.
પૃથુ રાજાનું પ્રજાપાલન
હાજરીમાં પ્રશસાથી, અહંતા ગુરુ-ગ્રંથિતા; અન્નેને વધવાનીય, વધવાનીય, ઊઠતી
સ`ભવિતતા. ૧
પ્રભુ મહિષ દ્વિજ મુનિને પ્રજા, અપી શુભેચ્છા પૃથુના પ્રયત્નથી; નિ:સ‘ગભાવે
સ્વ ગૃહસ્થી ભાગવી,
મતિ. ૨
વને તપસ્યા કરવા થતી
પૃથુ રાજા ખેાલ્યા : “પ્રજાજને ! તમે સૌ મારી પ્રશંસા, મારી આગળ પ્રગટ કરવા ભેગાં થયાં છેા. ભલે પ્રશંસાપાત્ર માનવી હાય તા પણ તેની હાજરીમાં તેની પ્રશંસા ન કરવી સારી. કારણ કે તેમ થવાથી અહંકાર અને ગૌરવ'થિ બન્નેને વધવાને સંભવ ઊભા થાય છે, માની લઇએ કે જીરવી શકે તેવું પાત્ર તમે માનીને તે બન્નેની સ ́ભવિતતા ન જુએ પરતુ એમ છતાં હજુ એવે. ક્રાઈ