________________
૭૫
નાખ્યો. પણ શું થાય ? રાજા તો જોઈએ જ, એટલે એની જમણી ભુજાનું મંથન કરી મુનિઓએ તેમાંથી જ વિષ્ણુ–અવતાર રૂપ મહારાજ પૃથને બહાર કાઢ્યા. આ મહારાજા પૃથુએ જ નગર, ગ્રામ વગેરેની સુંદર રચના કરી હતી.” આ સુણીને તરત જ વિદુરજી બેલી ઊઠયા : “અરે મુનિજી! અંગ રાજા તે ઘણું શીલસંપન્ન, સાધુ-સ્વભાવ અને બ્રાહ્મણભક્ત તથા મહાત્મા હતા, છતાં એમને આ કમળ દીકરો કેમ જ ? વળી રાજા વેનને ઋષિ મુનિઓ જેવા પણ કેધિત થઈને શ્રાપ આપે, એ કેટલું યેગ્ય લેખાય ?' મૈત્રેયજી બોલ્યા: “તમારો પ્રશ્ન સાચે છે. પણ જીવને આ જ જન્મનાં કર્મ નથી હોતાં, અનેક જન્મોનાં હેય છે. ટૂંકમાં તમને અહીં આ વાત કહી દઉં. અંગ રાજાએ એક વખત રાજર્ષિરૂપે અશ્વમેધ મહાયજ્ઞ કર્યો, પણ એ અપુત્ર અંગ રાજાને યજ્ઞ દેવોએ ન સ્વીકાર્યો, તેથી બ્રાહ્મણની સલાહથી એમણે પુત્ર માગ્યો, તે અંગપત્ની સુનથાને પુત્ર તે થે. પણ એ પુત્રમાં પિતાના બાપદાદાના સંસ્કારને બદલે, એની માતા અનીથાના પિતાશ્રી એટલે એ પુત્રના નાને અધર્મ)ના સંસકાર આવ્યા. તે નાનપણથી જ એ તે કૂર બન્યું કે નાનાં નાનાં બાળકોનાં ખૂન જ કરી નાખે ! અને જાનવરોની હત્યાઓ કરાવતે. કશી મણ રાખે જ નહીં. નગરવાસી પ્રજા તો ત્રાહિ ત્રાહિ પિકારવા લાગી. મેર “ન”ની ભયંકર ધાક ફેલાઈ. પિતાના પુત્રને સુધારવા માટે અંગ રાજાએ ઉપાયે યોજવામાં કશી મણું ન રાખી, પણ તેમાં સફળતા ન મળી. ત્યારે એક રાત્રે તેઓ વિચારમાં પડયા, પલંગમાં પોઢયા પણ નિદ્રા ન આવી, તેથી એકદમ બિછાનામાંથી ઊઠી, પોતાની ધર્મપત્ની સુનીથાને સુતી (ભરનિદ્રામાં) મૂકીને તમામ રાજપાટ, માલમિલકત, પત્ની-પરિવાર છોડી ચાલી નીકળ્યા. ખૂબ તપાસ કરી, પણ પછી શેના મળે ! આખરે આ રીતે વેન ગાદી પર આવી વધુ જુલમ કરવા લાગી ગયે, તેથી તેવટે તેનેય ઋષિઓએ જનહિત ધારીને