________________
૪
રાજ્ય દંડ, પ્રજા મહીં સુગઠના, દ્વિજે મહીં ત્યાગતા; તેમાં તપ-તેજની વિપુલતા, એ ચાર ભેગાં થતાં. ૩
તે તે ભારતમાં ફરી વિલસતી સંસ્કૃતિની પ્રભા. ને આખા જગને પ્રભાવિત કરી, શાંતિ બનાવે સ્થિરા. ૪
મૈત્રય ઋષિ બોલ્યા: વિદુરજી ! ધ્રુવજીએ પોતાના પુત્ર ઉકલને ગાદી તો સોંપી; પરંતુ ધ્રુવજીનો એ સુપુત્ર હાઈ એને સાર્વભૌમ વૈભવ અને રાજ્યસત્તા બને જાણે ઝેર સમાન જ થઈ પડયાં ! જન્મથી જ ઉત્કલ શાંતચિત્ત, આસક્તિશૂન્ય અને સમદષ્ટિ હતો. એથી એને પ્રાણીમાત્રમાં પિતાનો આત્મા અને પિતા વિષે પ્રાણીમાત્રને આત્મા દેખાતો અને અનુભવાતા. જગત આવા સત્પુરુપને તરત નથી ઓળખી શકતું. એટલે એને ચિત્તભ્રમવાળા સમજીને પ્રૌઢ મંત્રીઓએ એને બદલે એના ભાઈ શ્રી–પુત્ર વિસરને રાજ બનાવી દીધે ! વત્સરની વહાલી પતનીથી પુછપર્ણ, તિમકેતુ, ઈષ, ઊર્જા, વસુ અને જય નામે છ પુત્ર થયેલા. પુષ્પાણની બે સ્ત્રીઓથી ત્રણ-ત્રણ (એમ કુલે છે) પુત્રો થયા, તેમાંની બીજી ભાર્યાના સૌથી નાના પુત્ર વ્યુઝને પિતાની સ્ત્રી પુષ્કરિણથી સર્વતેજા નામને દીકરો થયો. સર્વતેજાને આકૃતિ નામની નારીથી ચક્ષુ નામને પુત્ર હતા. અને ચાક્ષુષ મવંતરમાં તે જ “મન” તરીકે પ્રસિદ્ધ થઈ ગયે ! તેને પોતાની સ્ત્રી નડવલાથી બાર પુત્ર થયા. તેમાંના સૌથી નાના ઉદ્ભુકને છ પુત્રો થયા ! તે પૈકીને સૌથી મેટ અંગ હતું. તે અંગેની પત્ની સુનીથાથી ફુરકમ વેનને જન્મ થયે ! તે એટલે બધે દુષ્ટ થયે કે એના ત્રાસથી તંગ થઈને અંગ રાજ પિતે જ નગર છેડી ચાલી ગયા. આ રાજર્ષિ ઉચ્ચ કેટિના હતા, પણ શું કરે ? તે બહુ ત્રાસ પામવાથી તથા પ્રજાને ત્રાસ ન જોઈ શકવાથી, આ વેનરાજાને ઋષિઓએ શ્રાપથી નિપાણ કરી