________________
૦૩
ખરેખર પિતા રૂપ જ બની ગયા હતા. હવે ધ્રુવજીએ પણ ભાગકાળ પૂરા થયેલા જાણી બધું જ પુત્ર ઉત્કલને સોંપી પાત બદરકાશ્રમ તરફ પહાંચી ગયા. ત્યાં ધ્રુવે મહાન સાધના કરી. જેને પરિણામે વિષ્ણુ ભગવાનના બે સેવકૈા (નંદ અને સુનંદ) વિમાન લઈ ધ્રુવ પાસે આવી પહેાંચ્યા અને પોતાની ઓળખાણુ આપી. આ જાણી નમ્રસ્વભાવી ધ્રુવ ખુદ કાળ પર પગ મૂકી એ વિજ્ઞાનમાં બેસી ગયા. અને વિષ્ણુધામની અચળ ગતિને પામી ગયા. નારદજી હવે ચામર ધ્રુવજીની પ્રશ સા કરતા ત્રિલેાકમાં ફરતા ફરતા કહેતા હતાઃ ક્ષત્રિયરાજ તા શું, બલકે બ્રાહ્મણ અને ઋષિમુનિએ પણુ ન પામો શકે અથવા વિરલ સુભાગ્યે જ પામી શકે તેવી સર્વોચ્ચ ગતિ ખચપથી જ ધ્રુવજીને મળી ચૂકી છે!' ઐોયજી ખેલ્યા : ‘વિદુરજી ! તમે મારી પાસે દારકીર્તિ ધ્રુવજીનું જે જીવન સાંભળવાની તીવ્ર ઇચ્છા રજૂ કરેલી તે મેં સંક્ષેપમાં તમેાને યથાર્થ રીતે સંભળાવ્યું છે. આ ધન યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનારું પરમપવિત્ર અને મંગલમય જીવન છે. આ સુણનારને શીલ તરત પ્રાપ્ત થઈ શકે છે. આ જીવનચરિત્રને ખરેખર સવારે-સાંજે એકાગ્રયિત્તથી જે વાંચશે-ચિંતવશે, તે સર્વોત્તમ પદ અવશ્ય પામી જશે.” આટલું કહી ચૈટોયમુનિ છેવટે વિદુરજી આગળ વદીને ચૂપ થયા,
વેનરાજાના વધ
કાક વાર અને એવું, દિસે ખાદ્ય ભીતરે મૃદુતા કેરા, કિન્તુ સ્રોત વહે
સંત-દ્વિજ, તપ-ત્યાગ, ને પ્રજામતો તા થાયે મૃદુતાની ત્યાં, બાહ્ય-ભીતર
કઠારતા;
જિહાં, ૧
ભળ્યાં; એકતા. ૨