________________
કર
સાથે ધ્રુવનાં લગ્ન થયાં હતાં. જેનાથી ‘કલ્પ' અને ‘વત્સર' એ મે પુત્ર થયેલા. ધ્રુવની બીજી પત્ની વાયુપુત્રો ‘ઇલા' હતી. તેનાથી એક ઉત્કલ નામના પુત્ર થયે! તેમ એક કન્યારત્ન પણ પાકવું. અ. બાજુ હિમાલય ઉપર મૃગયા કરતાં કરતાં એક બળવાન યક્ષે ઉત્તમને મારી નાખ્યા. ત્યારબાદ ઉત્તમનાં સગાં માતા સુરુચિ પણ સ્વર્ગે ગયાં. યક્ષ દ્વારા પાતાના ભાઇ ઉત્તમ મરાયે તે જાણી ક્રોધ અને ખેથી ભરેલા ધ્રુવ યક્ષનગરી અલકાપુરીમાં જઈ પહેાંચ્યા અને એવે તેા શંખ તેણે વગાડચો કે સૌ ભયભીત બની ગયાં કે આ કેણું ?'’ હવે આ વાતને આગળ લંબાવતાં શ્રી ચૈત્રયમુનિ કહે છે : “વિદુરજી ! વારવર ધ્રુવે બહાદુરી દેખાડી, એક લાખ ત્રીસ હજાર યક્ષેાએ પ્રથમ તા તારીફ કરી પણ પછી પેાતાનું બધુંય શસ્ત્રાસ્ત્રાનું બળ ધ્રુવ પર ાંવી દીધું. આખરે ધ્રુવે એકાએક એવી વીરતા બતાવી, કે આખરે ધાય યક્ષા યુદ્ધ મેદાનમાંથી ભાગી જ ગયા!! જોકે એમ છતાં એમણે અનેક કપાવનારી માયા રચી ! પરંતુ આખરે તે। ધ્રુવછ જ કાવ્યા. અને કેટલાક યક્ષેા મૃત્યુશરણુ પણ થઈ ચૂકયા. તેવામાં ધ્રુવના દાદા સ્વાયંભુવ મનુ પાતે અનેક ઋષિએને સાથે લઈને ઠેઠ અહી પહેાંચી આવ્યા અને ધ્રુવજીને ક્રોધ રહિત બનવા સમજાવ્યા. ધ્રુવ સમજી પણુ ગયા. એવામાં જ ત્યાં અતિથિ વિભૂષણ કુબેર ખુદ આવી ગયા. અને વેરત્યાગ માટે ધ્રુવને ધન્યવાદ આપી કહ્યું : બેટા ! તું તે બહુ ડાહ્યો છે. માત્ર નિમિત્તરૂપ છે. માટે જે થયું તે સારું જ થયું છે. તું મારી પાસે વરદાન માગી લે. હું તારા ઉપર બહુ પ્રસન્ન થયે છું.’ ધ્રુવે તા હરિચરણમાં ભક્તિની દૃઢતા સિવાય બીજું કશું ન માગ્યું, કુબેરજીએ તે આપ્યું પણ ખરું અને પોતે જાતે જોતજોતામાં અંતર્ધાન થઈ ગયા, ધ્રુજીએ પણ રાજનગરમાં પાછા ફરી ઘણા સુંદર યજ્ઞા પૂરા કર્યો. પ્રભુભક્તિને લીધે ધ્રુવજીએ પ્રાણીમાત્રમાં શ્રીહિરને જોયા, ધ્રુવજીએ પેાતે શીલસ પન્ન, બ્રાહ્મણુભક્ત, દીનવત્સલ અને ધર્મમર્યાદાના રક્ષક તરીકે જીવન ગાળ્યું. પ્રજાને મન તે ધ્રુવચ્છ