________________
પ્રભુકૃપા થવાની, થવાની અને થવાની જ.” એમ બોલી નારદઋષિને ત્રણ વાર પરિકમ્મા કરીને ધ્રુવ તો મધુવન ભણે નારદજીના માર્ગદર્શન મુજબ ચાલી નીકળે. નારદજી પણ ધ્રુવજીને વિદાય આપી તેના પિતાશ્રી ઉત્તાનપાદ (ધ્રુવના પિતા) પાસે આવી પહોંચ્યા
ધ્રુવની અચળ પ્રભુ-ભક્તિ નિમિત્ત માત્ર છે મત્ય, અન્યનાં દુઃખમાં છતાં, ઊંડે થે ઘટે તેને, પસ્તાવો દિલને સદા. ૧ અડાડતા પ્રભુ આવી, ધ્રુવ કંઠે સ્વશંખ જ્યાં, તત્કાળ ઝરવા લાગી, દિવ્ય વાણું અખંડ ત્યાં. ૨ પળે ઠે પળે રૂઠે, વિચિત્ર માનવી મન; આત્મલક્ષી બનાવો તે, થશે તમે જ ઈશ્વર. ૩
મધુવન ભણું ધ્રુવ ચાલ્યા ગયા પછી તેના પિતાશ્રી ઉત્તાનપાદને પસ્તાવાને પાર ન રહ્યો. મો જોઈને નારદજી ત્યાં પહોંચ્યા. ઉત્તાનપાદ રાજને સત્કાર પામી તેઓ બોલ્યા : “રાજાછ! આટલા બધા શેક મગ્ન શાથી ?” તરત રાજાએ પિતાનું પેટ ખોલ્યું: “એની સાવકી મામાં પાગલ બનીને મેં મારા દીકરા ધવને ઘણે અન્યાય કરી નાખ્યો. રખે વનમાં એને કેાઈ ઝેરી જાનવર કરડે કે મારી નાખે! હે કે દુષ્ટ ! કે પિતા થઈને મારા સગાપુત્રને જાતે ત્યાં ધંકલી દીધા ! !” નારદ બોલ્યા : “રાજાછ! આખરે માનવી તો નિમિત્ત છે. હા, આવું નિમિત્ત બનનારને પસ્તાવો થવો જોઈએ. અને સદ્ભાગ્યે તમને તરત પસ્તા થશે છે ! પરંતુ આ નિમિત્તે દુરનું તે કલ્યાણ જ કરી નાખ્યું છે ! ખરેખર એ છોકરા જે મેં આજ