________________
ધ્રુવની ન્યાયનીતિ સાધના
વંશસ્થ અન્યાય પેલો ઘરથી શરૂ થઈ, ને વ્યાપ વેગથી વિશ્વમાં પછી; માટે જગે ન્યાય ખરે જ ઈચ્છશો,
તે પેલ એની ઘરથી કરો તમે. ૧ સત પ્રયત્ન કર્યો પૂરા, દિલ સાથે છતાં ફળ; જે ન દેખાય, તોયે તે, રાખે શ્રદ્ધા સુનિશ્ચિળ ૨
કેમ કે કારણે સર્વે, જામતાં વાર લાગતી; તેથી વાટ પડે જેવી, ક” કાર્ય ફળતાં ઘણી. ૩
મોયછ બયાઃ “વિદુરજી! સનકાદિ, નારદ ઋભુ, હંસ, અરુણિ અને યતિ એ બધા બ્રહ્માજીના પુત્રોએ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવા ગૃહસ્થાશ્રમ પ્રવેશ ન કર્યો. એથી એમને કેાઈ સંતાન ન થયું. જગતમાં જેમ સત્ય અને બ્રહ્મચર્ય છે, તેમ અસત્ય અને અબ્રહ્મ પણ છે જ. બ્રહ્માજીના જ એક પુત્રનું નામ હતું અધર્મ, અધર્મને પરણે કોણ? મૃષા પોતે જ અધર્મની પત્ની બની ગઈ. અધર્મ અને મૃષા જેવાં પતિ-પત્નીમાંથી કેવાં બાળક જન્મે ? બાળક તરીકે જો દંભ અને બાલિકા તરીકે જન્મી માયા. એ બન્નેને પોતાને કઈ સંતાન ન હોવાથી) નિતિ નામને માનવ લઈ ગયો અને તે ભાઈબહેનને જ પરસ્પર પરણાવી દીધાં. એમાંથી લેભ નામે પુત્ર અને નિકૃતિ (એટલે કે ઠતા નામની પુત્રી થઈ. તેમાંથી પેદા થયાં ધ અને હિંસા. અને એમાંથી પેદા થયાં કલિ (કલ) અને દુરુક્તિ (ગાળ) બસ, આમથા જ જલ્પા ભય અને મૃત્યુ ! ભય