________________
ર
અને ધણું ગંભીર અટ્ટહાસ્ય કરતાં કરતાં ભેાંય પર પછાડી. તા એમાંથી એક મેટા લાંખે પહેાળા પુરુષ પેદા થયા. એના લાંબા પહેાળા શરીરના એક છેડા તા. ઠેઠ સ્વર્ગને અડવા મથતા હતા ! અને બરાબર એક હાર હાથ હતા. મેધ જેવા શ્યામ એને વર્ણ હતા. અને સૂર્યના ગાળા જેવી આગભભૂકતી (તેને) ત્રણ આંખા હતી. એ પુરુષની દાઢી વિકરાળ હતી. અગ્નિજવાળાએ જેવી એ પુરુષની લાલ લાલ જટાઓ હતી અને ગળામાં નરમુંડ માળા હતી. અનેક વિધ શસ્ર-અસ્ર પેાતાના હાથમાં એ પુરુષે લીધેલાં. શિવ-આજ્ઞા મળતાં જ તે જોરથી યજ્ઞશાળા ભણી દોડવા લાગ્યા. એની પાછળ શિવજીના અનેક ગણુા યજ્ઞશાળામાં પહેાંચી ગયા. અને જેમણે જેમણે ભગવાન શંકરનુ જાણી જોઈને અપમાન કર્યું હતું તથા દક્ષપ્રાપતિને ખાટે રવાડે ચઢાવેલા તે પૈકીના એક-એકને પકડી તેને પ્રત્યક્ષ ક્રુડ આપવા શરૂ કરી દીધા. ભાગનારા દેવાને પકડી લેવાયા. તેાયે કેટલાક નાસી ગયા, તા તેએને જવા પણુ દીધા. એ શિવપાદા પૈકીના મણિમાને ભૃગુ ઋષિને બાંધી લીધા, વીરભદ્રે પ્રશ્નપતિને કેદ કરી દીધા, ચંડીશે પૂષાદેવને તથા ન ંદીશ્વરે ભગદેવને પકડી લીધા. આથી યજ્ઞમાંના બ્રાહ્મણ સહિત સૌ પોબારા ગણી ગયા અને આખાયે યજ્ઞશાળામાં પૂરેપૂરી ભાંગફોડ થઈ ગઇ. રમણભમણુ બધું થઈ ગયું. વીરભદ્રે ભૂપૃષ્ઠ.ષતી દાઢી-મૂછ ખેંચી કાઢચ; ભગદેવતાની આંખ ખેંચી લીધી; પૂષાના દાંત ખેંચી કાઢયા અને દક્ષનું માથું ખેંચી કાઢયું. સૌને પોતપેાતાનાં બુરાં કૃત્યાને આ રીતે તરત બદલેા મળી ગયા. પરંતુ બધા દેવેશ વગેરે બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીએ તે સૌને સલાહ આપી : “ભગવાન શંકરના તમા સૌએ મહાઅપરાધ કર્યો અને તેનું જ આ ભયંકર પરિણામ આવ્યું છે. પણ હજુયે તમેાને જો સાચા પસ્તાવા થયા હાય તા એક ઉપાય અવસ્ય છે. તમે! સૌ કશી શરત લાવ્યા વગર કે બહાનુ ધર્યાં વગર વિના વિલંબે અને નિલ હૈયે મહાદેવજી પાસે જઈને માફી માગેા. તે ફરી પાછા