________________
૬ ૦
અને ધ્રુવે એમને શિવ-શંકર કહે છે. દેવે સુધ્ધાં એમના ચરણ પર પડેલા નિર્માલ્યને પેાતાના શિર પર ચઢાવવામાં ગોરવ માને છે. તે મહાન પુરુષની આપને મુખે થતી અવગણનાના સામનેા કરવાની તાકાત જેમનામાં ન હેાય, તેમણે કાનમાં આંગળી નાખી, એવું સ્થાન ગમે તેટલા લાભનું મનાતું ડ્રાય, તાયે તેને છેાડીને તત્કાળ ભાગી છૂટવું જોઈએ ! અને કાંઈય શક્તિ હોય તે એ બકવાદ કરનારી નિર કુશજીસ)ને ખેચી દાખલેા ખેસાડવા જોઈએ. વળી જરૂર પડયે પેાતાના પ્રાણને પણ જતા કરતાં અચકાવું નહીં જોઈએ ! ધમ... તા વીરતાનેા છે, કાયરતાના નથી. મને પેાતાને લાગે છે કે ‘“નીલકડ ભગવાનની નિંદા કરનારા એવા આપની પુત્રી તરીકે હવે હું આ મારું શરીર જ રાખવા માગતી નથી,’
:
મૈત્રેયજી ખેલ્યા : ‘ ભક્ત વિદુરજી ! આટલું ખેાલી સીએ મૌન લઈ લીધું. ઉત્તર દિશા ભણી મુખ રાખી તએ બેસી ગયાં. આચમન કરી, તેમણે પીળું વસ્ત્ર એઢી લીધું, આંખે મી'ચી. તેએ સ્થિર આસને ચાગસ્થિત થઈ ગયાં. તે સતીએ પ્રાણાયામ વાટે પ્રાણ અને અપાનને એકરૂપ બનાવી નાભિકમળમાં તેને સ્થિર કર્યો. ઉદન વાયુને નાભિચક્રની ઉપર ઉડાવી ધીમે ધીમે બુદ્ધિની સાથે હૃદયમાં પ્રસ્થાપિત કર્યો. પછી ગળાથી ઠેઠ ભમ્મર વચ્ચે લઈ ગયાં. જે દેવીને નેહવશ શંકર ભગવાન ગેદમાં રાખતા તે જ આ દેવીએ બધાં અંગામાં અગ્નિ અને વાયુ ભરી દીધાં અને પતિચરણમાં જ મનને તલ્લીન કર્યું. દક્ષસતા તરીકેનું અભિમાન પણુ છેાડયું. આમ, શરીરને યોગાગ્નિથી બાળીને ખાખ કહ્યું. રાજવી દક્ષે આ દશ્ય નજરે નજર જોયું, છતાં સતીને ન રોકયાં. તેથી સૌના મનમાં થયું: આ ખરેખર દ્રોહી અને અસહિષ્ણુ રાજવીને જીવતાં અપકીર્તિ અને મરણુ પછી નરક મળશે. જુએને, કેટલી બધી દુષ્ટતા છે !! ત્યાં તે શિવ-પાર્ષદા દક્ષને મારવા ઊભા થયા. પરંતુ ભૃગુ ઋષિએ ઋભુ