________________
સતીને શરીરત્યાગ
શાણિત સંબંધથી નિત્ય ઉચ્ચ છે, વિચાર સંબંધ જ ફકત એક તે, પ્રત્યક્ષ આચારથી દાખવે સતી, સાથે પતિ ગૌરવ પૂર્ણ સાચવી. ૧ બલિદાન તણું મૂર્ત ઉદાહરણ ભારતે;
સીતા ને પાર્વતી રાધા, ગવાયાં ગૃહસ્થાશ્રમે. ૨ દક્ષ પ્રજાપતિના યજ્ઞમંડપમાં સતી દક્ષસૃતા પિતાને તે અનાદર થશે જ. પિતૃઘરના વાત્સલ્ય-રસપ્રવાહમાં મહાન નારી કદી આદર-અનાદરની ગણના કરતી હોતી નથી. જ્યારે સતી તે એવો અનાદર થશે, એવું વિચારીને પણ આવેલાં એટલે એ અનાદરને તે ગળી ગયાં. જો કે અહીં માત્ર અનાદર જ નહીં, બલકે અવહેલના થઈ હતી તે જાહેરમાં થયેલી આ હડહડતી અવહેલના માત્ર વ્યક્તિની ન હતી. તેથી જરા લાગ્યું તો ખરું, પરંતુ પિતે જે બાબતમાં કેંદ્રરૂપ હેય; તે સ્થળે ભલે સતીત્વની અવગણના થઈ, છતાં દક્ષતાએ એને મન પર આવી કે તરત કાઢી નાખી. પરંતુ આ અવગણનાનું મૂળ ભગવાન શંકરે કહ્યું હતું તે નીકળ્યું એટલે સતી ન રહી શક્યાં અને છડેચેક થતી ભગવાન શંકરની નિંદા અને સર્વ દેવના મહાદેવ હોવા છતાં, તેમને યજ્ઞમાગ આ યજ્ઞમંડપમાં ઈરાદાપૂર્વક ટાળવામાં આવ્યો તેથી તેઓને અતિશય ક્રોધ ચઢયો. જાણે આખાયે જગતને ભસ્મસાત કરી નાખશે કે શું, એવું મહાવિકરાળ મેં સતીનું થઈ ગયું. સતી સાથે આવેલા શિવજીના ભૂતગણે આ દશ્ય જોઈ દક્ષરાજને મારવાની હદે તૈયાર થયેલા જેવા સતીએ જોયા કે તરત તેઓને તે સતીએ પિતાના તેજ-પ્રભાવથી