________________
૫૪
રહે અને પેાતાના અનુયાયીએને સાગ રખાવે તેટલાથી જ કાંઈ આખા સમાજ વ્યવસ્થિત રહી શકે નહિ. આખા સમાજને વ્યવસ્થિત રાખવા માટે જ્યારે સમાજના પ્રબળ આગેવાનામાં બે પક્ષ પડી જાય ત્યારે સમાજમાં એછામાં આછું એક સક્રિય તટસ્થ ખળ એવુ હેવું જ જોઇએ, કે જે બન્ને પક્ષાને વિશ્વાસ ધરાવતું હેાય અને બન્ને પક્ષે પાસે ન્યાય યથા કરીને પૂરી રીતે પળાવવાની શક્તિ ધરાવતું ાય. ઉપરાંત નાનામાં નાના માનવીને કયાંયથી અન્યાય ન થઈ જાય તેની ચાકી પણ ખરાખર રાખી શકતું હેાય. આમ નથી થતું ત્યાં લગી માન-સમાજ ગૂ′ચવાડા ભરેલા હેાવાથી યુગે યુગે સકળ સમાજની સશુદ્ધિ કરનાર વિભૂતિ તત્ત્વની જરૂર પડે છે. પણ વિદુરજી ! પાછું અહી વ્યક્તિએ પેાતપાતામાં પણ મમતારહિત સાવધાની રાખવી પડે છે.'
જ
સતીને મહીયર પ્રેમ
એવા કેા' કાળ આવે કે, માનવયત્ન ના ફળે; શુદ્ધભાવે ઘણા છેને, કર્યાં તાયે વૃથા અને.
૧
અને કર્તવ્યની વચ્ચે કે વેળા ભ્રાન્તિ થાય કે; હશે સાચુ· કર્યું તેના, નિણ્ય ઝટ ના થશે. ત્યારે ધીરજ રાખીને, થાડા કાળ જવા દઈ; શાન્તિથી જો થતું કા, તા તેમાં શુદ્ધિ આવતી. 3
સતી ખેલ્યાં : ‘પ્રભે ! આપે જાહેરસભામાં આપના સસરાજીનું ખીન કાઈ ભાવે નહીં, પણ આપના વડીલ તરીકે થેડુંક સન્માન કર્યું... હાત તે। આવે! દુઃખદ પ્રસીંગ જ ન ઊભા થાત. પરંતુ એ