________________
૫૩
સભામાં બતાવવું પડયુ ત્યારે તેમાંથી તેમણે અંગત રીતે પેાતાની નાનમ માની લીધી, અપમાન ગણી લીધુ. જો તેઓનું મારા પ્રત્યે જમાઈ જેવું આત્મીયત્વ હેાત તા વડીલ તરીકે પાછળથી પણ મને બેસાડીને ‘આવું વર્તન (મે) શાથી કર્યું ?' તેમ મને પૂછીને ખુલાસે મેળવી શકત. પરંતુ તેમણે તેમ તેા ન કર્યું, પરંતુ નહેરમાં મને ઉતારી પાડવા સિવાય રહી રાષા નહી, જોકે પરિણામે એ સભામાં જ મેાટાભાગના લાકા કાચવાઈ ગયા. અને અધૂરામાં પૂરું બીજી બાજુ આપણા મુખ્ય અનુયાયી પણ વિરાધ કર્યા સિવાય રહી શકયા નહીં. જોકે નાહક અને વાણીમાં ઉઘાડેછોગ કરેલું અપમાવિષ ને તે શાન્તિથી જીરવી લીધું, પરંતુ ગુણાનુરાગી માણસેા બધાં જ સહન શીલ નથી હેતાં. એટલે તેઓ ત્યારે સભામાં ચૂપ રહી શકયા હત અને પછી મારા ઉપર રાષ વ્યક્તિગત રીતે ઉતાર્યા હેત તા વધે ન હતા. પશુ મદાંધપણું જ્યારે માઝા મૂકે છે, ત્યારે આવી અવદશા થાય જ છે. અધૂરામાં પૂરુ ભૃગુઋષિએ અમે બુન્ને વચ્ચે સમા ધાનની ભૂમિકા ભજવવાને બદલે પાછું આપણા મુખ્ય અનુયાયીની વાણીની સામે સામુદાયિક આક્ષેપની ભૂમિકાએ દક્ષપ્રજાપતિનું એકલવાયું ઉપરાણુ` લીધું ! એટલે હવે તે બળતામાં ઘી હુમાયું અને સ્પષ્ટ રીતે બે પક્ષેા જેવી ખાજે પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે હવે આપણે આ બાબતમાં ધીરજ રાખી અપમાતા ગળી જતાં અને આપણા બધા જ અનુયાયીઓને શાન્તિ રાખવા સૂચવવું. મતલબ કે થેાડે સમય પસાર થવા દેવા, આમ થવાથી એકપક્ષી ઉત્પત ગમે તેવા આકરા હશે તાય કદાચ શમી જશે. અત્યારે આ એક જ મા દેખાય છે.'
મૈત્રેયજી ખેલ્યા : વિદુષ્ટ ! સાંભળ્યું ? ભેળા શંભુ કેવા ઉદાર છે! વ્યક્તિગત સાધના અને સમાજગત સાધનાની સમતુલા જેને સાચવવી છે, તેવા મહાત્માએએ આ રીતે સમય પડચ કમળ વું જ પડે છે. પરંતુ આવા ડાંભાએ એકલા ગમે તેટલા સામ