________________
૫૧
વિદુરજીને ઉદ્દેશીને ચૈત્રયમુનિએ આગળ વધતાં કહ્યું : “આમ તા દક્ષ પ્રશ્નપતિ સભા છેાડીને ચાલ્યા ગયા, પર ંતુ જતાં જતાં ભગવાન શંકરને માટે જેમતેમ, ખૂબ ભૂખાળા કાઢતા ગયા. આ સાંભળી નંદીશ્વર નામના અગ્રણી યક્ષે સભામાં આવી કહ્યું : “ક્ષપ્રાપતિ આવા મેાટા માણસ હેાવા છતાં ભગવાન શંકર માટે ગમે તેવું બેજવાબદાર અને અસભ્ય ખેલે તે સારું ન કહેવાય. ભારે દુઃખની વાત છે કે બ્રાહ્મણ જેવા ત્યાગીએ પણ થાડાં લેાભલાલચ આગળ ઉઘાડેછે. આવું ચલાવી શકે છે. ખરી રીતે તે એમણે તરત આવું મેલતાં ક્ષજીને રાકવા જોઈતા હતા !' શંકરભક્તની આ સાચી વાણી કેટલાકને બિલકુલ ન ગમી. એ અસ ંતુષ્ટ વર્ગના પ્રતિનિધિરૂપે ભૃગુઋષિએ એ ખેલનાર યક્ષ ઉપર આક્ષેા કર્યા અને કહ્યું : ‘ઠીક છે, મહાદેવ ત્યાગી તા છે, પણુ એમના અનુયાયીએ દારૂ જેવી અપવિત્ર વસ્તુથી કયાં અળગા રહી શકે છે ?' ટૂંકમાં, ભલે નાના સરખા વર્ગોને પણ આ ભૃગુઋષિના શબ્દને લીધે ક્ક્ષપ્રજાપતિના અવળા વર્તનને ફરી પાછા ટેકા મળી ગયા. અને તેથી એ વર્ગનું અભિમાન પાંગરી ઊઠયું અને બુરાઈને ખાટું સમર્થન મળી ગયું. આથી જ મેટાં માણુસાએ કયે વખતે શું ખેાલવું અને કેમ વર્તવું ? તે બાબત ધણા ધણા વિવેક માગી લે છે. નદીશ્વર યક્ષનું કથન બ્રાહ્મણેtને કે ખુદ પ્રજાપતિ દક્ષરાજને ઉતારી પાડનાર હતું જ નહીં, માત્ર સ્પષ્ટ માગદર્શક અને મીઠા ઠપકારૂપ હતું; જ્યારે ભૃગુઋષિએ તે એવે વખતે અને જેની જરૂર નહાતી અથવા આ વાતની સાથે જે વતને કશી નિસ્બત ન હતી, તેવી ભળતી વાત કરીને ઉઘાડી રીતે દક્ષપ્રજાપતિના અવળા વલણને અજાણતાં પણ ટેકે આપી દીધું ! અધૂરામાં પૂરું એવામાં જ બ્રહ્માજીએ દક્ષપ્રજાપતિને ત્યારના પ્રાપતિઓના અધ્યક્ષ બનાવ્યા એટલે તા એમના (દક્ષપ્રપ્રજાપતિ) ધમડા કાઈ પાર રહ્યો નહીં. તેમણે તા હવે યજ્ઞ પર સ કસ્ત્ર ૪ માંડયા. અને તેને આંતરિક હેતુ એટલે! જ કે શિવને તેમના