________________
૫૦
આટલું ખાલી સભા છેાડી ઘરભેગા જ...(દક્ષ પ્રજાપતિ)...થઈ ગયા. આ પ્રસંગને પેાતાના મહાન અપમાનરૂપ માનીને તેએએ એક મેટિ યજ્ઞ ગાઠવ્યેા, જેમાં બધાંને નિમાઁત્રણા જરૂર મેાકલાવ્યાં, પણ એક માત્ર પેાતાના આ જમાઈરાજને અને પેાતાની પ્રાણપ્રિય પુત્રી સતીને પ્રશ્નપતિએ નિમ ત્રણુથી બાકાત રાખી દીધાં. વિદુરજી ! ક્ષ પ્રજાપતિ ખૂબ જ બુદ્ધિશાળી હતા પણ અભિમાન આવે ત્યારે માનવી સામાન્ય શિષ્ટાચાર પણ ભૂલા જ જાય છે! તેને તે વિચાર એકમાત્ર એ જ આવે છે કે મારા અપમાનને બદલે ઝટઝટ શી રીતે વાળું ? જો કે મહાદેવજીએ તે! દક્ષ પ્રજાપતિના ભલા માટે જ આમ કર્યું હતું, પણ મદાંધતા શાણા માનવીને પણ નાક નીચેથી પણ નીચે લઈ નય છે. વિદુરજી ! યજ્ઞમાં સૌથી પ્રથમ મહાદેવજીને યાદ કરવા જોઈએ અને પેાતાના પ્રાણુથી પણુ લાડકી એવી પુત્રી સતીને પણ આવા મહાન પ્રસંગે ભૂલવી ન જોઈએ, પણ દક્ષ પ્રજાપતિને એમની મદાંધતાએ આ બધું જ ક્ષણુવારમાં ભુલાવી દીધું.”
ભ. શંકરનું સત્ત્વશાધક વિભૂતિત્વ વસ`તતિલકા
સત્તા અને ધન તણા મદ રાકવાને, સાચું તસ્ટથ ખળ નિઃસ્પૃહ ત્યાં ખપે જે; સક્રિય તે દિ યથાર્થ રહે સમાજે, તેમ તે મ-જાતિમહી' ધ ટકે સદાયે, ૧
અનુષ્ટુપ
સાવધાન રહે જેમ જગનાયક તેમ સૌ; મ-સમાજ–મુખ્યાંગા હે સર્વત્ર શાંતિ તા.
ર