________________
૪૮ “બ્રહ્માજીએ બ્રહ્મર્ષિ અત્રિને સુષ્ટિ પેદા કરી વિસ્તારવાની આજ્ઞા કરી ત્યારે અરિજી તથા અનસૂયાજીએ ઋક્ષ નામના કુલ પર્વત પર જઈને મહાતપ કર્યું. તે પર્વત પર નિર્વિધ્યા નામની નદીનો જલપ્રવાહ કલકલ કરતો વહી રહ્યો હતો જેથી બધાં વૃક્ષે ફુલોથી લદબદ થઈ ગયાં. તપમાં આ મહર્ષિદંપતી ઈશ્વરને પેતાન જેવાં જ બાળકે પિતાને ત્યાં જન્મ એ શુભ સંક૯પ કરતાં હતાં. મહર્ષિનું તપ જાણે એમના મસ્તક પર એવું ઝળકી રહેતું હતું કે જાણે તેના તે તપ:તેજથી આખુંયે જગત ઉજમાળ ઉજમાળ બની જતું હતું. બરાબર તે જ વખતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર પિતાનાં વાહને અને શસ્ત્રા સાથે સાક્ષાત ત્યાં પધારી ગયા. અત્રિ મહર્ષિ બેલ્યાઃ “હું તો એક જ જગદીશ્વરનું ધ્યાન ધરતો હતો, છતાં આપ ત્રણેય કેમ પધાર્યા ?” દેવોએ રિમત કરતાં કહ્યું : “ભગવાન તે ભક્તોને અધીન જ હોય છે. તમારો દંપતીનો સંકલ્પ એવો હતો કે જેમાં ત્રણે (ઉત્પત્તિ, સ્થતિ અને લય)નું સ્વરૂપ આવી જાય એટલે બ્રહ્મતે જરૂપે તમારે ત્યાં ચંદ્રમા, વિષ્ણુ તે જરૂપે વેગવેત્તા દત્તાત્રેયજી તથા શંકરતેજ રૂપે દુર્વાસા ઋષિ પધારશે.” અને મૈત્રેય બેયાઃ “વિદુરજી ! સમય જતાં એમ જ થયું. એ જ રીતે અંગારા ઋષિની ધર્મપત્ની શ્રદ્ધાથી, પુલહ ઋષિની ધર્મપત્ની ગતિથી, ક્રતુ ઋષિની ધર્મપત્ની ક્રિયાથી, પુલત્ય ઋષિની પત્ની હવિભૂથી એમ અનેક સૃષ્ટિ પેદા થઈ અને વિસ્તરી ગઈ.
દક્ષ પ્રજાપતિને મદ ઇચ્છી મદાંધનું શ્રેય, કરે જે સામને શુચિ તોયે તેને ગણી શત્રુ, વેર વધારતે મદી. મનુજીની ત્રીજી પુત્રી પ્રસુતિનું લગ્ન બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજ