________________
૪૭
સંવાદ શ્રદ્ધાથી સાંભળશે, તેઓને અવશ્ય શ્રી હરિચરણની મીઠી મધુરી ભક્તિની પ્રસાદી મળશે જ મળશે..”
અત્રિ–અનસૂયાની વાત્સલ્યભક્તિ આત્મા એકરૂપે તોયે, મુખ્ય વિધા ભવે બને જન્મ, રક્ષા અને મૃત્યુ આકારે ત્રિસ્વરૂપ તે.
ૌોય મુનિ બેલ્યાઃ “વિદુરજી ! સ્વાયંભુવ મનુ અને મહારાણુ શતરૂપાજીને (1) પ્રિયવ્રત અને (૨) ઉત્તાનપાદ એમ બે પુત્રો
અને આકૃતિ, દેવહૂતિ તથા પ્રસૂતિ નામની ત્રણ કન્યાએ પણ હતી જ. મહારાણી શતરૂપાની અનુમતિથી ભાઈઓ હોવા છતાં (અને તે જમાનામાં ભાઈબહેન સાથે જ પ્રાયઃ લગ્ન થતાં, છતાં) આકૃતિનું લગ્ન “પુત્રિકા-ધમ પ્રમાણે રુચિ નામના પ્રજાપતિ સાથે થયું હતું. પુત્રિકા–ધર્મમાં શરત એ હોય છે કે પહેલો પુત્ર કન્યાના પિતે લઈ જઈ શકે. એ રીતે જે એક જે આકૃતિને રુચિ પ્રજાપતિથી જખ્યું, તેમાં પુરુષનું નામ યજ્ઞ હતું, જે સ્વરૂપધારી વિષ્ણુ જ જાણે સાક્ષાત હોય તેવો હતો. અને જેડામાં જે કન્યા જન્મી હતી, તેનું નામ “દક્ષિણ હતું, તે પણ જાણે સાક્ષાત લક્ષ્મી હોય તેવી જ હતી. તે બન્નેને દેવતા જેવા બાર પુત્રો થયા. તે મન્વન્તરમાં મરીચિ વગેરે સાત ઋષિઓ પણ હતા જ. તેઓને સપ્તર્ષિ કહી શકાય. એમ આ મવંતરમાં પિતાનાં પાંચ બાળકે અને એમનાં બાળકે એમ ચોમેર મનુને માનવવંશ ફેલાઈ ગયે, તેમાં અત્રિ તથા અનસૂયાનું દાંપત્ય પણ વિખ્યાત છે.” વિદુરજીએ પૂછયું: “ગુરુજી, ઉપત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવે શું કરવાની ઇચ્છાએ અવતાર લીધેલ ?” મૈત્રેય કહે :