________________
બોલ્યા : “ભક્ત વિદુરજી ! આ અપૂર્વ સદૂધ ખુદ ભગવાનના જ શ્રીમુખે કહેવાય પછી શી ખામી રહે ? માતાજી દેવહૂતિ અત્યાર સુધી તે જ્ઞાની પુત્ર તરીકે જ ભગવાનને નીરખતાં હતાં, પરંતુ હવે એમણે તેઓશ્રીને જ ભગવભાવે ભજતાં કહ્યું : “હે પ્રભુ ! ખરેખર આપ જ સંપૂર્ણ જીવન પ્રભુ અને અચિત્ય અનંત શક્તિઓથી સંપન્ન છે. આપને જે ખુદ બ્રહ્માજી પણ નહેતા એ ળખી શક્યા, તે હું તે કઈ વિસાતમાં છે અને છતાં મારા જેવી અપવ્યકિતની ગોદમાં અનંતસ્વરૂપી એવા આપ પધાર્યા અને મારી અલ્પતામાં મહત્તા ભરી દીધી. ખરેખર આપના ગુણે અપરંપાર છે. ભલે આપ મને માતા કહે એમાં આપની જ વડાઈ છે; બાકી મારા નિમિત્તે આપે જે આ જ્ઞાનભંડાર ખુલે મૂક્યો છે, તે સાંભળી અનેક જિજ્ઞાસુઓ પાવન થઈ જશે અને પરમધ્યેયને પંથ પામશે.' મૈત્રેયજીએ વિદુરજીને કહ્યું: “આ સાંભળી કપિલ ભગવાન બેલ્યાઃ “બસ માતાજી! હવે આપને જરૂર બેડો પાર થશે.” એમ કહી પિતાનું પ્રેરણાકૃત્ય પૂરું થયું જાણું તેઓ ત્યાંથી ચાલતા થયા અને દેવતિજી સરસ્વતીના મુકુટસમાન પિતાના આશ્રમમાં ભેગાભ્યાસ કરતાં કરતાં સમાધિમાં સ્થિર થવા લાગી ગયાં. છેવટે તેઓ વૃદ્ધ થવા છતાં વૃદ્ધત્વવિડન બન્યાં, નારીદેહ હોવા છતાં નારીનરથી ભિન્ન એવા માત્ર આત્મભાવમાં તલ્લીન થયાં, એમનું તેજોમય દિવ્યશરીર વધુ ને વધુ દીપી રહ્યું અને છેવટે પરમાતમપદ પામી ગયાં. જે સ્થળે તેઓ આ પરમદશા પાગ્યાં, તે સ્થળ “સિદ્ધપદને નામે વિખ્યાત થયેલ છે. અને જાણે દેવહૂતિ પતે જ નારૂપ બની ગયાં હોય એમ આજે એ દેવહૂતિનદી ખૂબ જ મહિમાવંતી છે. કપિલ ભગવાનને કઈમ–દેવહૂતિના આશ્રમથી ઈશાનકાણુ પર આવેલા સમુદ્ર સ્થાન આપી દીધું. તેથી તે સ્થળની અહોનિશ પ્રાર્થના થતી હોય છે. વિદુરજી ! ખરેખર જે આ માતા-પુત્રને