________________
૫૪
જેન ચિત્રકલ્પદ્રુમ વિનયવિજ્યજી અને તેમના ગુરુ શ્રી કીર્તિવિજાપાધ્યાય, ઉત્તરાધ્યયનટીકાના કર્તા શ્રીકમલસંયમેપાધ્યાય વગેરે દરેક ગચ્છ ગઠ્ઠાંતરના સંખ્યાબંધ મહાપુરુષોના પવિત્ર હાથે લખાએલાં નાનાંમોટાં ઢગલાબંધ પુસ્તકો હજી મળે છે. ચાલુ સદીમાં થઈ ગએલા સમર્થ “અભિધાનરાજેન્દ્ર મહાકોશના પ્રણેતા ત્રિસ્તુતિક આચાર્ય શ્રીમાન રાજેન્દ્રસૂરિએ ભગવતીસૂત્રસટીક, પન્નવણાસુત્રસટીક જેવા સંખ્યાબંધ મહાન ગ્રંથ સ્વહસ્તે લખેલા આહાર (મારવાડ)ના તેમના ભંડારમાં મોજૂદ છે.
લેખકના ગુણદોષ સારા અને અપલક્ષણા લેખકના ગુણદોષની પરીક્ષા માટે નીચેના પ્રાચીન ઉલ્લેખ મળે છેઃ 'सर्वदेशाक्षराभिज्ञः, सर्वभाषाविशारदः । लेखकः कथितो राज्ञः, सर्वाधिकरणेषु वै ॥१॥ मेधावी वाक्पटुधीरो, लघुहस्तो जितेन्द्रियः । परशास्त्रपरिज्ञाता, एष लेखक उच्यते ॥ २॥
– તેનલપત્તિઃ ' 'ढलिया य मसी भग्गा, य लेहिणी खरडियं च तलवटें । ધિ દ્વિત્તિ ફૂડ , ફક્સ વિ એળે તા / ૧ पिहुलं मसिभायणयं, अस्थि मसी वित्थयं सि तलवढं । કચ્છસિ વળે, તÉ ! સેણિી મrit | ૨ // मसि गहिऊण न जाणसि, लेहणगहणेण मुद्ध ! कलिओ सि । ओसरसु कूडलेहय !, सुललिय पत्ते विणासेसि ॥ ३ ॥
–વિશ્વાર્જિવિતપ્રતિવ્રત્તે ક્ષિા માર્યા છે. ઉપરનાં પાંચ પડ્યો પૈકી પહેલાં બે પવો લેખકના ગુણ દર્શાવે છે અને પાછળની ત્રણ આર્યાઓ લેખકના દોષ બતાવે છે. જેનો સાર એ છે કે “લેખક લિપિને સુંદર લખી શકે એ ઉપરાંત તે અનેક લિપિઓ અને શાસ્ત્રોથી પરિચિત હોવો જોઈએ, જેથી ગ્રંથને બરાબર શુદ્ધ
ટિપ્પનક શ્રીસિદ્ધિસૂરિજી મના ભંડારમાં) નિશાભુક્તિવિચાર પ્રકરણ, ૧૦ તિતાન્યક્તિ આદ્યપત્ર, ૧૧ અસ્પૃશદૃગતિવાદ આવપત્ર, ૧૨ સમક્તિના સડસઠ બેલની સજઝાય અંત્યભાગ, ૧૩ સવાસ ગાથાનું સ્તવન આદ્યભાગ, ૧૪ જંબુસ્વામિરાસ, અને ૧૫ યશોવિજયજીલિખિત આદેશપટ્ટક (પ્રવર્તક શ્રીકાંતિવિજ્યજી મ.ના સંગ્રહમાં); ૧૬ પદષ્ટાંતવિશદીકરણ, ૧૭ તિડં-તન્યક્તિ અપૂર્ણ, ૧૮ જ્ઞાનાર્ણવ અપૂર્ણ અને ૧૯ શ્યામંજૂવાટીકા અપૂર્ણ (કચ્છ કડાયના ભંડારમાં) અને ૨૦ કર્મપ્રકૃતિ અવરિ અપૂર્ણ (લીંબડીને ભંડારમાં).
આ સિવાય નીચેના અન્ય કર્વક ગ્રંથની નકલો તેમના હસ્તાક્ષરની મળે છે ૧ અષ્ટક હારિભદ્રીય (ભાવનગરના ભંડારમાં), ૨ હૈમધાતુપાઠ (સન્મિત્ર શ્રીરવિજયજીના ખંભાતના સંગ્રહમાં); ૩ દશાર્ણભદ્રવાધ્યાય (પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મન્ના સંગ્રહમાં) અને ૪ આલોચના (શ્રી ભક્તિવિજયજી મના સંગ્રહમાં).
નીચેના ગ્રંથ શ્રીયશોવિજયજી મએ સુધાર્યા હોય તેમ તેની આસપાસ લખેલ પંક્તિઓની લિપિ જોતાં અમને લાગ્યું છે. ૧-૨ ગુરુતત્વવિનિશ્ચય વપજ્ઞ ટીકા સાથે (સુરતના અને મુંબઈના મોહનલાલજી મહારાજના ભંડારની પ્રતિ); ૩ દ્રવ્યગુણપર્યાય રસ પડ્ઝટકા સાથે (ભાભાને પડે પાટણ ૪ નાસ્યાસ્તૃતટીકા, ૫ યશોવિજયજીના બે પત્રો અને ૬ પ્રતિમાશતક યશોવિજયજી મ.ના ગુરુશ્રી નવિજયજીએ લખેલું (પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ. પાસે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org