________________
૬૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ નિસીમ ભક્તિ આ ગાથા વડે પ્રદર્શિત કરાયેલ છે.
– આ સૂત્ર “ગાથા' છંદમાં છે. - સૂત્ર-નોંધ :
– આ સૂત્રનું કોઈ આગમિક આધારસ્થાન તો જાણવામાં આવેલ નથી. પણ વંદિત્ત સૂત્રની ગાથા-૪૪ આ પ્રમાણે જ છે.
– આ સૂત્રમાં ગાથા-૧, સંપદા-૪, પદ-૪, ગુરુવર્ણ-૩, લઘુવર્ણ-૩૨ અને સર્વે વર્ણો મળીને-૩૫ છે.
- આ સૂત્ર પ્રાકૃત ભાષામાં રચાયેલ છે.
– આ સૂત્રના ઉચ્ચારણમાં મુખ્યત્વે અનુસ્વાર ભૂલો થતી જોવા મળી છે. જેમકે “સવ્વાઇ'ને બલે સવ્વાઇ, “સંતાઇ'ને બદલે સંતાઇ આદિ. જોડાક્ષરમાં ‘ઉઢ', શબ્દ સ્પષ્ટ બોલાવો જોઈએ. આ ભૂલો પ્રત્યે લક્ષ્ય આપવું.
X
-
Y