________________
નાણંમિ દંસણંમિ સૂત્ર-શબ્દજ્ઞાન
૨૪૭
પણિહાણ - એકાગ્રતા
જોગજુત્તો - યોગથી યુક્ત પંચહિં - પાંચ પ્રકારની)
સમિઅહિં - સમિતિ વડે તિહિં - ત્રણ (પ્રકારના)
ગુત્તીડુિં - ગુપ્તિ વડે એસ - આ
ચરિતાયારો - ચારિત્રાચાર અઠવિહો હોઈ - આઠ ભેદે છે
નાયબ્બો - જાણવા યોગ્ય બારસવિહંમિ - બાર પ્રકારે
વિ - પણ તવે - તપને વિશે
સબિમંતર - અત્યંતર સહિત બાહિરે - બાહ્ય (ભેદ યુક્ત)
કુશલ – તીર્થકરો એ દિઠે - કહેલ, પ્રરૂપેલ
અગિલાઈ - ગ્લાનિ રહિત અણાજીવી – આજીવિકાની ઇચ્છાથી રહિત, આજીવિકા ઇચ્છા સિવાય નાયબ્યો સો - તે જાણવો
તવાયારો - તપાચાર અણસણમ્ - અનશન તપ
ઉણોઅરિઆ - ઉણોદરી તપ વિત્તીસંખેવણ - વૃત્તિસંક્ષેપ
રસચ્ચાઓ - રસત્યાગ તપ કાયકિલેસો - કાયક્લેશ તપ
સંલીસણા - સંલીનતા તપ ય - અને
બક્કો - બાહ્ય તવો - તપના ભેદ
હોઈ - છે, થાય છે પાયચ્છિd - પ્રાયશ્ચિત્ત તપ
વિણઓ - વિનય તપ વેયાવચ્ચે - વૈયાવચ્ચ તપ
તહેવ - તેમજ, તથા સઝાઓ - સ્વાધ્યાય તપ
ઝાણું - ધ્યાન તપ ઉસ્સગ્ગો - ઉત્સર્ગ તપ
વિ અ - અને વળી, નિશે અભિંતરઓ - અત્યંતર
તવો હોઈ - તપના ભેદ છે અણિમૂહિઅ - પ્રગટ છે.
બલવિરિઓ - બળ અને વીર્ય પરક્કમઈ - પરાક્રમ કરે છે
જો - જે, (જે વ્યક્તિ ) જહુર્તા - યથોક્ત, શાસ્ત્રાનુસાર
આઉત્તો - સાવધાન થઈને જુજઈ અ - અને પ્રવર્તે
જહાથામ - શક્તિ પ્રમાણે નાયબ્બો - જાણવો
વીરિઆયારો - વીચાર 1 વિવેચન :
સામાન્યથી આ સૂત્ર તેના આદ્ય શબ્દોથી “નાસંમિદંસણૂમિ" નામે ઓળખાય છે. પણ પ્રતિક્રમણ ક્રિયામાં આ સૂત્રનો ઉપયોગ શ્રાવકો માટે અતિચારની ચિંતવના સ્વરૂપે થયેલ છે. કાયોત્સર્ગ દરમિયાન આ આઠ ગાથા દ્વારા પાંચ પ્રકારના આચારોની વિચારણા થકી આચારથી વિરુદ્ધ થયેલ પ્રવૃત્તિની વિચારણા કરાય છે. તેથી તેને અતિચાર (વિચારણા) ગાથાઓ પણ કહે છે.
દશવૈકાલિક સૂત્ર નિર્યુક્તિ-૧૮૨ની પૂર્વે વૃત્તિકાર મહર્ષિ હરિભદ્રસૂરિજી મહારાજાએ આ ગાથાઓનો આરંભ કરતા પહેલા લખ્યું છે કે, દ્રવ્યાચાર કહેવાઈ ગયો હવે ભાવાચારને જણાવીએ છીએ. એમ કરીને ભાવાચાર સ્વરૂપે આ ગાથાઓ