________________
૨૪૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
(૨)
(૪) ઉપધાન, (૫) અનિહ્નવતા, (૬) વ્યંજન (૭) અર્થ અને (૮) તદુભય (વ્યંજન અને અર્થ બંને) (દર્શનાચાર આઠ પ્રકારનો છે) (૧) નિઃશંકિતા, (૨) નિષ્કાંક્ષિતા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢદૃષ્ટિતા, (૫) ઉપŻહણા, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય અને (૮) પ્રભાવના.
(3)
ચારિત્રાચાર આઠ પ્રકારનો જાણવો – (મન, વચન, કાયાની) એકાગ્રતા અથવા ચિત્તની સમાધિપૂર્વક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન (કરવું તે.)(૪) તીર્થંકર ભગવંતે પ્રરૂપેલ (છ પ્રકારના) અત્યંતર અને (છ પ્રકારના) બાહ્ય તપ રૂપ બાર પ્રકારના તપના વિષયમાં ખેદરહિત અને આજીવિકાની ઇચ્છારહિત (જે આચરણ) તે તપાચાર છે. (૫)
બાહ્યતપ છ પ્રકારે છે – (૧) અનશન, (૨) ઉણોદરી, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસ ત્યાગ, (૫) કાયકલેશ અને (૬) સંલીનતા. અત્યંતર તપ છ પ્રકારે કહ્યો છે
(૬)
(૭)
(૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) ઉત્સર્ગ. બળ તથા વીર્યને છૂપાવ્યા વિના શાસ્ત્રાજ્ઞા મુજબ (જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ પૂર્વોક્ત આચારોમાં) સાવધાન થઈને ઉદ્યમ કરવો અને શક્તિ મુજબ પ્રવૃત્તિ કરવી (તે રૂપ જે આચાર) તે વીર્યાચાર જાણવો.
(૮)
– શબ્દજ્ઞાન :
નાણુંમિ - જ્ઞાનને વિશે અ - અને
તવંમિ - તપને વિશે
વીરિયંમિ - વીર્યને વિશે આયારો આચાર પંચહા - પાંચ પ્રકારે કાલે - કાળને વિશે બહુમાણે - બહુમાનને વિશે
તહ - તથા
·
વંજણ - વ્યંજન-અક્ષર વિશે તદુભએ - તે બંનેને વિશે
નાણમાયારો - જ્ઞાનાચાર (જ્ઞાન સંબંધી નિસ્યંકિઅ - શંકારહિત નિદ્ધિતિગિચ્છા - દુગંછારહિત અ - અને, તથા
થિરીકરણે - સ્થિરીકરણ પભાવણે - પ્રભાવના કરવી
-
દંસાંમિ - દર્શનને વિશે ચરણમિ - ચારિત્રને વિશે
તહ ય તેમજ, તથા આયરણં - આચરણ ઈઅ એસો આ પ્રમાણે આ ભણિઓ - કહેલો છે
વિણએ વિનયને વિશે ઉવહાણે - ઉપધાનને વિશે
અનિન્હવણે - અનિહ્નવતા વિશે અત્ય અર્થને વિશે
અટ્કવિહો - આઠ પ્રકારનો
આચાર) જાણવો નિષ્કંખિઅ કાંક્ષારહિત અમૂઢદિઠ્ઠી - અમૂઢ દૃષ્ટિ ઉવવૂહ - પ્રશંસા કરવી
વચ્છલ - વાત્સલ્ય કરવું અઠ આઠ પ્રકારે
-
-
-