________________
નાસંમિ દંસણૂમિ સૂત્ર
૨૪૫
સૂત્ર-૨ નાણંમિ દેસણુમિ સૂત્ર (અતિચાર ચિંતવના સૂત્ર -
- સૂત્ર-વિષય :
આ સૂત્રમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પાંચ આચારનું સ્વરૂપ જણાવેલ છે. પરોક્ષ રીતે તેમાં પંચાચારના અતિચારોની ચિંતવના પણ કરાયેલી છે.
સૂત્ર-મૂળ :નાસંમિ દંસણૂમિ અ, ચરસંમિ તવંમિ ત હ ય વીરિયંમિ;
આયરણે આયારો, ઈઅ એસો પંચહા ભણિઓ. કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિન્દુવણે;
વંજણ-અલ્થ-તદુભએ, અઠવિહો નાણમાયારો. નિસૅકિઅ નિકંખિઅ, નિબ્રિતિગિચ્છા અમૂઢદિઠીએ;
ઉવવૃહ-થિરિકરણે, વચ્છલ-પભાવણે અઠ. પણિહાણ-જોગ-જુરો, પંચહિં સમિઈહિં તીડુિં ગુનાહિં;
એસ ચરિત્તાયારો, અઠવિહો હોઈ નાયબ્બો. બારસવિહંમિ વિ તવે, સબિમંતર-બાહિરે કસલ-દિઠે;
અગિલાઈ અણાજીવી, નાયબો સો તવાયારો. અણસણમૂણોઅરિઆ, વિત્તીસંખેવણ રસચ્ચાઓ; કાયકિલોસો સંલણયા ય, બન્ઝો તવો હોઈ. પાયશ્મિત્ત વિણઓ, વૈયાવચ્ચે તહેવ સઝાઓ;
ઝાણ ઉસ્સગ્ગોવિ અ, અબિમંતર તવો હોઈ. અણિમૂહિઅ-બલ-વરિઓ, પરક્કમઈ જો જહત્તમાઉનો;
જ્જઈ અ જહાથામ, નાયબ્બો વરિઆયારો સૂત્ર-અર્થ :
જ્ઞાનને વિશે, દર્શનને વિશે, ચારિત્રને વિશે, તપને વિશે અને વીર્યને વિશે અર્થાત્ જ્ઞાનાદિ પાંચેની બાબતમાં જે આચરણ કરવું તે આચાર કહેવાય છે. આ આચાર પાંચ પ્રકારનો કહેલ છે. – (૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર અને (૫) વીર્યાચાર.
જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે – (૧) કાળ, (૨) વિનય, (૩) બહુમાન,
3 દ ૩ કિ છે ?