________________
ભગવાનë૦ સૂત્ર
૨૧૩
ભગવાનB૦ સન.
ભગવાનાદિ વંદન સૂત્ર
છે
v સૂત્ર-વિષય :
આ સૂત્રમાં ભગવંત, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વે સાધુઓને નમસ્કાર કરવામાં આવેલ છે.
. સૂત્ર-મૂળ :ભગવાનઈ, આચાર્યઉં, ઉપાધ્યાયતું, સર્વસાધુé. (૧)
સૂત્ર-અર્થ :
ભગવંતોને, આચાર્યોને, ઉપાધ્યાયોને (અને) સર્વ સાધુઓને (નમસ્કાર હો અથવા હું વંદન કરું છું)
| શબ્દજ્ઞાન :ભગવાનë - ભગવંતોને
આચાર્ય - આચાર્યાને ઉપાધ્યાયહં - ઉપાધ્યાયોને
સર્વસાધર્ડ - સર્વ સાધુઓને 1 વિવેચન :
આ એક ઘણું જ નાનું સૂત્ર છે. તેમાં મૂળ તો ચાર પદો જ આપેલા છે. તેના નમસ્કારનો ભાવ ગર્ભિત રીતે સમજી લેવાનો છે. વળી એક એક ખમાસમણ આપવા પૂર્વક આ ચારે નામોનું ઉચ્ચારણ થતું હોવાથી વંદનપૂર્વક આ પદો બોલાય છે, તેથી વંદન કરું છું એમ અર્થ કર્યો છે.
• મવા - ભગવંતોને. – મવિન્ શબ્દને હં પ્રત્યય લાગવાથી ભગવાન હું એવું રૂપ બન્યું છે.'
– અહીં અમે માવાનું એવું વ્યંજનાંત વાળું રૂપ લીધેલું છે અન્ય પુસ્તકોમાં ભગવાન એવું કારાત રૂપ પણ જોવા મળે છે.
- અપભ્રંશ ભાષાના નિયમાનુસાર હું પ્રત્યય ષષ્ઠીનું બહુવચન બતાવે છે. અહીં તે ચતુર્થી બહુવચન દર્શાવવા વપરાયેલો છે.
– ધ્રુ પછીના ત્રણે પદોમાં પણ વપરાયેલ છે. તે પણ વિભક્તિ અને વચનથી આ પ્રમાણે જ સમજવું.
– તેથી ભવિદં નો અર્થ ભગવંતોને થાય છે.
- મવાનું શબ્દ સૂત્ર-૫ 'ઇરિયાવહી'માં “મવિ' શબ્દથી આવી ગયો છે. સૂત્ર-૧૩ “નમુત્થણં'માં પણ માવંતા પદમાં માવંત શબ્દથી આવી ગયેલ છે.