________________
૨૧૨
= સૂત્ર-નોંધ :
આ સૂત્ર આવશ્યકાદિ કોઈ આગમમાં નથી. લલિત વિસ્તરાદિ ગ્રંથમાં તેનો પાઠ જોવા મળે છે.
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
-
દેવવંદન ભાષ્યમાં તેને ચૈત્યવંદનના બારમાં અધિકારરૂપે જણાવેલ છે, પ્રતિક્રમણ ક્રિયામાં તેનું સ્થાન છે. તેથી આ સૂત્ર ઘણું જ પ્રાચીન જણાય છે. તે નિર્વિવાદ છે.
આ સૂત્રની ભાષા આર્ષપ્રાકૃત છે.
1