________________
૨૦૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ ૭. શ્રી માનવિજયજી રચિત - “ધર્મસંગ્રહ ભા.૧"
૦ આ ઉપરાંત દેવવંદનભાષ્ય, વિવિધ આગમો આદિથી શબ્દોની વ્યાખ્યાઓ, સિદ્ધના ભેદો વગેરે સંદર્ભો પ્રાપ્ત થયા છે. | સૂત્રનોધ :
– આ સૂત્રની પ્રથમ ત્રણ ગાથાઓ આવશ્યક સૂત્ર, અધ્યયન-૫-માં અપાયેલ ગાથાનુસાર છે. બીજી બે ગાથા પણ પૂર્વાચાર્ય કૃત્ છે. દેવવંદન ભાષ્યાદિમાં માન્ય કરાયેલ છે.
– આ સૂત્રની ભાષા આર્ષ-પ્રાકૃત છે. – આ સૂત્રની પાંચે ગાથા “ગાહા” છંદમાં છે.
– આ સૂત્રમાં પાંચ ગાથા, ૨૦ પદ, ૨૦ સંપદા, ગુરુવર્ણ-૨૫, લઘુવર્ણ૧૫૧, સર્વ વર્ણ-૧૭૬ છે.
– પાંચ દંડકોમાં આ સૂત્ર પાંચમા દંડકરૂપે પ્રસિદ્ધ છે.
-
Y