________________
૧૯૪
♦ ૐૐ - હું વંદુ છું, વંદન કરું છું.
હું મસ્તક નમાવીને વંદન કરું છું પણ કોને ?
૦ મહાવીર ભગવંત મહાવીરને. ચોવીશમાં તીર્થંકર પરમાત્માને. સૂત્ર-૮ ‘‘લોગસ્સ''માં વહૂમાળ શબ્દથી, સૂત્ર-૧૧ ‘જગચિંતામણિ''માં ર્ શબ્દથી, સૂત્ર-૨૦ ‘કહ્યાણકંદં'માં વન્દ્વમાળ શબ્દથી, સૂત્ર-૨૧ ‘‘સંસારદાવાનલ''માં ર્ શબ્દથી અહીં સૂત્ર-૨૩ ‘‘સિદ્ધાણં બુદ્ધાણં''માં ગાથા-૨માં ‘મહાવીર' શબ્દથી અને ગાથા-૩માં ‘વદ્ધમાણ'' શબ્દથી જે કહેવાયા છે તે ભરતક્ષેત્રની આ ચોવીસીના ચોવીશમાં તીર્થંકર શ્રી મહાવીર.
- ‘વર્ધમાન’ શબ્દમાં તેની વિવેચના સૂત્ર-૮માં જોવી.
—
– આવશ્યકવૃત્તિ અને યોગશાસ્ત્રાદિ ગ્રંથોમાં જણાવે છે કે– ‘‘વીર’’ એટલે જે વિશેષતયા (સર્વથા) કર્મોનું ‘ઈરણ’ અર્થાત્ નાશ કરે તે “વીર' છે - અથવા
જે શિવ અર્થાત્ મોક્ષમાં વિરોષતયા
પાછા નહીં ફરવા રૂપે જાય તેને
-
-
'વીર'' કહેવાય છે.
-
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
એવા વીરોમાં પણ મહાન્ તે મહાવીર છે. ૦ ગાથાનો સારાંશ :
જે દેવોના પણ દેવ અર્થાત્ દેવાધિદેવ છે તે – જેને સર્વે દેવો વિનયપૂર્વક અંજલિ કરી નમે છે તે– – જે દેવોના દેવ (સ્વામી) ઇન્દ્ર દ્વારા પૂજાયેલા છે તેશ્રી મહાવીર સ્વામીને હું મસ્તક નમાવીને વંદું છું. ૦ ગાથામાં વૈવ શબ્દ - (આવશ્યકવૃત્તિ આધારે અર્થ−) બીજી ગાથામાં પાંચ વખત ટેવ શબ્દનો પ્રયોગ થયો છે. પહેલા ચરણમાં વૈવાળ અને તેવો રૂપે. બે વખત, બીજા ચરણમાં વૈવા રૂપે, ત્રીજા ચરણમાં લેવલેવ એમ સાથે બે વખત. તેમાં વૈવાળ અને દેવા બંનેમાં રહેલ ‘દેવ' શબ્દ ભવનપતિ આદિ ચાર નિકાયના સર્વે દેવો માટે વપરાયો છે. વૈવવેવ માં પણ પહેલી વખતનો વેવશબ્દ દેવોના અર્થમાં જ છે. પણ પહેલા ચરણમાં રહેલ તેવો શબ્દ અને વેવલેવમાં બીજી વખતનો વૈવશબ્દ છે તે સ્વામી કે અધિપતિના અર્થમાં વપરાયેલ છે. તેમ છતાં અર્થથી તો આ બંને જુદા પડે છે. તેવો શબ્દમાં રહેલી સ્વામી અર્થથી તીર્થંકર મહાવીરનું ગ્રહણ થયું છે. જ્યારે વૈવવેવ માં રહેલા બીજી વખતના દેવ થી ઇન્દ્ર અર્થ લીધો છે.
—
-૦- હવે આ સૂત્રની ત્રીજી ગાથાનું વિવેચન અહીં શરૂ કરીએ તે પહેલા આવશ્યકવૃત્તિની નોંધમાં કહ્યું છે કે, (બીજી ગાથામાં) આ પ્રમાણે સ્તુતિ કરીને તેનું ફળ શું તે ત્રીજી ગાથામાં દર્શાવે છે. યોગશાસ્ત્ર વિવરણમાં પણ કહ્યું કે, ભગવંત મહાવીરની એક સ્તુતિ કરીને ફરી તેઓની સ્તુતિનો મહિમા જણાવવા દ્વારા અન્યને ઉપકાર કરવા માટે અને પોતાના ભાવની વૃદ્ધિ માટે ભગવંત મહાવીરની સ્તુતિનું