________________
૧૮૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
(૪)
પર થયાં છે, તે ધર્મચક્રવર્તી અરિષ્ટનેમિ ભગવંતને હું નમસ્કાર કરું છું. ચાર, આઠ, દશ અને બે - એમ વંદન કરાયેલા ચોવીસે તીર્થંકરો તથા જેમણે પરમાર્થ (મોક્ષ)ને સંપૂર્ણ સિદ્ધ કર્યો છે તેવા સિદ્ધો (સિદ્ધ થયેલા તીર્થંકરો) મને સિદ્ધિપદ આપો.
– શબ્દજ્ઞાન :
સિદ્ધાણં - સિદ્ધિપદને પામેલાને પારગયાણં પાર પામેલાઓને લોઅગ્ગ - લોકના અગ્રભાગને નમો - નમસ્કાર થાઓ સવ્વસિદ્ધાણં - સર્વ સિદ્ધોને વિ દેવો પણ દેવ (સ્વામી) પંજલી - અંજલી કરેલા
તં દેવદેવ - તે દેવોના દેવ
સિરસા વંદે - મસ્તક વડે વાંદુ છું મહાવીર - મહાવીરસ્વામીને
ઇક્કો વિ - એક પણ જિણવર - જિનવરોમાં
-
-
-
વક્રમાણસ વર્ધમાન સ્વામીને સાગરાઓ - સમુદ્રથી નર વ નર, પુરુષને કે ઉજ્જિત - ઉજ્જયંત, ગિરનાર દિક્ખા - દિક્ષા કલ્યાણક નિસીહિઆ - મોક્ષ કલ્યાણક ધર્મીચક્કવટ્ટિ - ધર્મ ચક્રવર્તીને નમંસામિ - નમસ્કાર કરું છું દસ દો અ દશ અને બે જિણવરા - જિનેશ્વરો પરમટ્ઝ - પરમાર્થથી અટ્ઠા - કાર્યો જેમના સિદ્ધિ - સિદ્ધિ, મોક્ષ(ને) – વિવેચન :
.
-
બુદ્ધાણં - સ્વયં બોધ પામેલાને પરંપરગયાણં પરંપરાને પામેલાને ઉવગયાણં - પામેલાઓને સયા સદા, હંમેશાં જો દેવાણ - જે દેવોના જં દેવો જેને દેવતાઓ નમંસંતિ - નમસ્કાર કરે છે મહિઅં (ઇન્દ્ર વડે) પૂજાયેલ
-
-
નમુક્કારો - નમસ્કાર વસહસ્સ વૃષભ સમાન સંસાર - સંસાર રૂપ તારેઇ - તારે છે નારિ વા અથવા નારી, સ્ત્રીને સેલ-સિહરે - પર્વતના શિખર પર નાણું - કેવળજ્ઞાન કલ્યાણક જસ્ટ, તં - જેમના, તે
-
અરિનેમિ - અરિષ્ટનેમિ પ્રભુને ચત્તારિ-અટ્ઠ - ચાર વંઢિયા - વંદાએલા ચઉવ્વીસં - ચોવીશને નિષ્ઠિ - સિદ્ધ થયા છે સિદ્ધા - સિદ્ધો, સિદ્ધ થયેલા મમ દિસંતુ - મને આપો
-
(૫)
આઠ (સંખ્યા)
જે સૂત્રોમાં સિદ્ધોની સ્તુતિ મુખ્ય છે, તે ‘સિદ્ધ થુઈ’, તે ‘સિદ્ધસ્તવ’ નામે પણ ઓળખાય છે. આરંભના શબ્દોથી ‘સિદ્ધાણંબુદ્ધાણં' નામથી પણ ઓળખાય છે, એવા આ સૂત્રનું શબ્દશઃ વિવેચન અહીં કરાય છે.
♦ સિદ્ધાળું - સિદ્ધોને, સિદ્ધિ ગતિ પામેલા આત્માઓને.
‘સિદ્ધ' શબ્દની વ્યાખ્યા પૂર્વે સૂત્ર-૧ ‘નમો અરિહંતાણં', સૂત્ર-૮