________________
૧૬૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
- તેમ કહ્યું.
• પોષિ-મોદ-ગનિસ જેણે મિથ્યાત્વ કે અજ્ઞાનરૂપી મોહજાલને વિશેષ પ્રકારે તોડી નાંખેલ છે (તે શ્રતને વંદુ છું)
૦ પુષ્પોડિ - વિશેષ પ્રકારે તોડવામાં આવેલ છે તે ૦ મોહના7 - મિથ્યાત્વ કે અજ્ઞાનરૂપી જાલ.
- જેના વડે મિથ્યાત્વરૂપી જાલ વિશેષ પ્રકારે તોડવામાં આવેલ છે તેને. (અહીં પણ દ્વિતીયા કે તૃતીયાને બદલે ષષ્ઠી વપરાયેલ છે.)
– સગર્ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતા વિવેકીઓમાં ખોટા રાગ-દ્વેષ કષાયાદિ મૂઢતા વિનાશ પામે છે.
– જે રીતે આ બીજી ગાથાના પહેલા, બીજા, ત્રીજા ચરણ શ્રતના માહાભ્ય રૂપ સ્તુતિ વાક્યો છે, તે જ રીતે અહીં ચોથા ચરણમાં પણ આ કૃતના માહાભ્યરૂપ સ્તુતિ વાક્ય જ છે.
-૦- આ રીતે બીજી ગાથામાં મૃતનું મહત્ત્વ જણાવતા કહ્યું કે(૧) આ શ્રુતજ્ઞાન અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારું છું. (૨) દેવતાઓના સમૂહ અને નરેન્દ્રોથી પૂજાયેલું છે. (૩) ઉચિત મર્યાદાને ધારણ કરનારું છે. (૪) મિથ્યાત્વરૂપી મોહજાલને તોડી નાંખનારું છે.
હવે ત્રીજી ગાથામાં શ્રતના ગુણોના દર્શન દ્વારા અપ્રમાદ વિષયક પ્રેરણાનું પ્રતિપાદન કરવા અથવા તો શ્રુતજ્ઞાન પોતાની શક્તિથી જીવોના પ્રમાદનો નાશ કરનાર છે તેમ દર્શાવવા કહે છે કે• નાના-મર-સો-
પતગત - જન્મ, જરા, મૃત્યુ તથા શોકનો પ્રકૃષ્ટતયા નાશ કરનારને.
– આ સૂત્રની ત્રીજી ગાથાનું આ પહેલું ચરણ છે, આ ચરણ તથા બીજી અને ત્રીજા ચરણમાં પણ મૃતધર્મનું સામર્થ્ય જણાવેલ છે.
૦ નાડું - જાતિ, જન્મ, ઉત્પત્તિ ૦ નરી - ઘડપણ, વૃદ્ધાવસ્થા ૦ મરણ - મરણ, મૃત્યુ, પ્રાણ-નાશ ૦ સોજ - શોક, માનસિક દુઃખ, દિલગીરી, મનનો ક્લેશ ૦ પાસ રૂ - નાશ કરનાર, મૂળમાંથી નાશ કરનાર,
– જન્મ, ઘડપણ, મૃત્યુ અને શોકને મૂળથી નાશ કરે છે, દૂર કરે છે, એવું સામર્થ્ય જેનામાં છે (તે શ્રતધર્મ). કૃતધર્મમાં કહેલાં અનુષ્ઠાનોથી જન્મ આદિ ચારે નક્કી નાશ પામે જ છે.
– આ વિશેષણથી જ્ઞાનમાં સર્વ અનર્થો નાશ કરવાની તાકાત છે, એવું જણાવવામાં આવેલ છે.
વાઇ-પુરત-વિસાત-સુહાવિહસ - કલ્યાણકારક અને અત્યંત