________________
૧૩૪
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨
- માં વિના સરખે યુi - ત્રીજી ગાથાના આ બીજા ચરણને બે વિભાગમાં જોવું પડશે. (૧) મયં વિનાનું અને (૨) સરdi ગુદાઇi કેમકે “મર્યા જિહાણં' એ વિશેષ્ય પદ છે અને “સરણ બુહાણં' એ વિશેષણ પદ છે.
૦ ૧ લિપાઈi - જિનનો મત, અરિહંતનું શાસન ૦ મી - એટલે મત, સિદ્ધાંત, દર્શન, શાસન ઇત્યાદિ. ૦ નિVIIM - જિનોનો, અરિહંતોનો, તીર્થકરોનો. – ‘વિન’ શબ્દની વ્યાખ્યા સૂત્ર-૮ “લોગસ્સ'માં થયેલી છે. – નિ[M-મય - જિનેશ્વરોનો સિદ્ધાંત, જિનમત, જૈનદર્શન.
-૦- આ વિશેષ્ય પદના વિશેષણ રૂપે ત્રીજુ ગાથાનું પહેલું આખું ચરણ છે; બીજું પણ આખું ચરણ છે, જ્યારે ત્રીજા ચરણનો ઉત્તરાર્ધ જ આ પદનું વિશેષણ છે “શરણે બુહાણ'. બુધોને શરણરૂપ.
૦ સર - શરણરૂપ, આશ્રયરૂપ, આધારરૂપ. - આ શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧૩ નમુત્થણ'માં આવી ગયેલ છે. ૦ વુહા - બુધોને, પંડિતોને, વિદ્વાનોને.
- વધુ એટલે જાણવું. બુધ એટલે જે સારી રીતે જાણે છે તે. અર્થાત પંડિત, તત્ત્વજ્ઞ, વિદ્વાન્. કોઈપણ વિષયમાં નિપુણતા ધરાવનાર એ સર્વે “બુધ' કહેવાય છે. જેનું પ્રાકૃત રૂપ ગુઢ થાય છે.
– આવા બુધજનોને જે શરણ કરવા યોગ્ય છે (તે જિનમત)
• નમિ નિરં તિજન-બાનું - ત્રીજી ગાથાનું આ ચોથું ચરણ પણ બે ભાગમાં વિચારણીય છે. કેમકે તેનો પૂર્વાર્ધ ભાગ છે “નમામિ નિચ્ચે અને ઉત્તરાર્ધ છે “તિજગપ્પહાણ'. તેમાં ઉત્તરાર્ધ પદ તિજગપ્પહાણં' એ ‘બિનમત' નું વિશેષણ પદ છે. જ્યારે નમામિ' શબ્દ ક્રિયાપદ છે. જે બોલનાર વ્યક્તિ અથવા પહેલો પુરુષ-કર્તા સ્વ ઇચ્છાથી બોલે છે.
૦ નમામિ - હું નમસ્કાર કરું છું, હું નમું છું.
– અહીં “નમ્' ક્રિયાપદ નમસ્કાર કે નમન કરવાના અર્થમાં છે. જેનું પહેલા પુરુષ એકવચનનું રૂપ “નમજિ બનેલું છે.
૦ નિર્ધા - નિત્ય, રોજ, પ્રતિદિન, હંમેશા. ૦ તિન પૃહા - ત્રણ જગમાં પ્રધાન, શ્રેષ્ઠ છે તેને. - આ પદ પૂર્વે કહ્યા પ્રમાણે જિનમતના વિશેષણ રૂપે છે.
– તિન - ત્રણ જગતું. ઉર્ધ્વ-તીર્જી અને અધોલોકને અથવા તો સ્વર્ગ, મૃત્યુ અને પાતાળલોકને ત્રણ જગત્ કહેવામાં આવે છે.
- પહાણ - પ્રધાન અર્થાત્ શ્રેષ્ઠ કે ઉત્કૃષ્ટ કે મુખ્ય. ત્રણ જગમાં જે પ્રધાન છે (તેવા જિનમતને)
ત્રીજી આખી ગાથાનો પરમાર્થ વિચારીએ તો - આ ગાથાને ત્રણ મુખ્ય ભાગોમાં વિભાજીત કરી શકાય – (૧) વિશેષણો, (૨) જિનમત, (૩) નમન.