________________
૧૨૨
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨
મળીને સર્વે વર્ણો-૮૯ થાય છે.
– આ સૂત્રનો ત્રણ પ્રકારે ઉપયોગ જોવા મળે છે. (૧) અરિહંત ચેઇયાણબોલીને, (૨) “સબૂલોએ' બોલીને અરિહંત ચેઇયાણરૂપે (૩) અરિહંત ચેઇયાણ ન બોલીને સીધું જ વંદણવત્તિયાએથી શરૂ કરીને ઠામિ કાઉસ્સગ્ગ પર્યન્ત બોલીને.
-- તસ્સ ઉત્તરી સૂત્ર પછી જેમ અન્નત્થ સૂત્ર બોલાય છે. તેમ આ ત્રણે પ્રકારે બોલાતા સૂત્ર પછી અન્નત્થ સૂત્ર જોડાયેલું રહે છે.
– ઉચ્ચારની દૃષ્ટિએ “ચેઇયાણં'નો, વત્તિયાએ' શબ્દનો અને કાઉસ્સગ્ગ' શબ્દનો ઉચ્ચાર ઘણો ખરો અશુદ્ધ જોવા મળે છે. તેમજ જોડાક્ષરની ભૂલો તો થતી જ હોય છે. તે ન થાય તે માટે લક્ષ્ય આપવું.
-
X
—-
X