________________
અરિહંત-ચેઈયાણં સૂત્ર
સૂત્ર-૧૯
અરિહંત-ચેઈયાણં સૂત્ર
ચૈત્યસ્તવ સૂત્ર
# સૂત્ર-વિષય :- આ સૂત્ર અરિહંત ચૈત્યો કે અર્હત્ પ્રતિમાઓ અર્થે કાયોત્સર્ગ માટે રચાયેલ છે. જેમાં કાયોત્સર્ગના વંદન આદિ છ કારણો અને તે વખતે રાખવી જોઈતી શ્રદ્ધા આદિ પાંચ ભાવના કે સાધનોનું વર્ણન છે. - સૂત્ર-મૂળ :
અરિહંત-ચેઈયાણ કરેમિ કાઉસ્સગ્યું.
વંદણ વત્તિયાએ, પૂઅણ વત્તિયાએ, સક્કાર વત્તિયાએ,
સમ્માણ વત્તિયાએ, બોહિલાભ વત્તિયાએ, નિરુવસગ્ગ વત્તિયાએ. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુહાએ, વડુમાણીએ; ઠામિ કાઉસ્સગ્ગ,
– શબ્દજ્ઞાન :અરિહંત - અરિહંત, અર્હત્ કરેમિ - કરું છું, કરવા ઇચ્છુ છું વંણવત્તિયાએ - વંદન નિમિત્તે સક્કારવત્તિયાએ સત્કાર નિમિત્તે બોહિલાભવત્તિયાએ - બોધિ નિમિત્તે સહાએ શ્રદ્ધા વડે
-
॥ સૂત્ર-અર્થ :
અરિહંત ચૈત્યો (અર્હત્ પ્રતિમાઓ)ની વંદનાદિ અર્થે હું કાયોત્સર્ગ કરું છું. (કરવાને ઇચ્છુ છું.) (૧) વંદન નિમિત્તે, પૂજન નિમિત્તે, (વસ્ત્રાદિથી) સત્કાર નિમિત્તે, (સ્તુતિ આદિથી) સન્માન નિમિત્તે, બોધિલાભ નિમિત્તે, ઉપસર્ગરહિત સ્થાન અર્થાત્ મોક્ષના નિમિત્તે (હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું) ·(2) વધતી જતી એવી શ્રદ્ધા વડે બુદ્ધિ વડે - ધૃતિ વડે-ધારણા વડે અને અનુપ્રેક્ષા વડે હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું.
- (3)
-
૧૦૭
ધીઈએ - ધૃતિ-ધીરજ વડે અણુપ્તેહાએ - અનુપ્રેક્ષા વડે ઠામિ - રહું છું, સ્થિર થાઉં છું
-
(૧)
(૨)
(૩)
ચેઈયાણું - ચૈત્યોની, પ્રતિમાઓની કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગ પૂઅણવત્તિયાએ - પૂજન નિમિત્તે સમ્માણવત્તિયાએ - સન્માન નિમિત્તે નિરુવસગ્ગવત્તિયાએ - મોક્ષ નિમિત્તે મેહાએ - મેધા-બુદ્ધિ વડે ધારણાએ - ધારણા વડે વઢમાણીએ - વૃદ્ધિ પામતી કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગમાં