SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧ શબ્દજ્ઞાન :ઇચ્છાકારેણ - સ્વઇચ્છાથી સંદિસહ - આજ્ઞા આપો ભગવન્! - હે ભગવંત પૂજ્ય ચૈત્યવંદન - ચૈત્યોની વંદના ઇચ્છે - હું ઇચ્છું છું, સ્વીકારું છું જગ - જગત, વિશ્વ, લોક ચિંતામણિ - ચિંતામણિ રત્નસમ નાહ – નાથ, સ્વામી ગુરૂ - ગુરુ, હિતોપદેશ દાતા રકુખણ - રક્ષક, રક્ષણ કરનાર બંઘવ - બંધુ, ભાઈ, હિતેષી સત્થવાહ - સાર્થવાહ ભાવવિઅક્ખણ - સર્વ ભાવોને જાણવા અને પ્રકાશવામાં નિપુણ અઠાવય - અષ્ટાપદ પર્વત સંકવિય - સ્થાપન થયેલ રૂવ - બિંબ, પ્રતિમા કમ્મઠ - આઠ પ્રકારના કર્મોને વિણાસણ - નાશ કરનારા ચઉવિસંપિ - ચોવીશે પણ જિણવર – જિનવરો, જિનેન્દ્રો જયંત - જય પામો અપ્પનિય - અખંડિત સાસણ - શાસન, પ્રવચન કમ્પભૂમિહિં - જ્યાં કર્મ વર્તે છે કમ્પભૂમિડુિં - (તેવી) કર્મભૂમિમાં પઢમ - પ્રથમ, ઉત્કૃષ્ટ ઉક્કોસય - ઉત્કૃષ્ટ, વધુમાં વધુ સત્તરિય - એક સો સીત્તેર જિણવરાણ - જિનવરોને વિહત - વિચરતા, વિહરમાના લબભાઈ - પ્રાપ્ત થાય છે નવકોડિહિં - નવ ક્રોડ કેવલિણ - કેવળજ્ઞાની કોડિ સહસ્સ નવ - નવ હજાર ક્રોડ સાહુ ગમ્બઈ - સાધુઓ જણાય છે સંપઈ - સંપ્રતિ, વર્તમાનકાળે જિણવર - જિનેશ્વરી વીસ - વીશ, (૨૦) મુણિ - મુનિઓ, સાધુઓ બિહુકોડિહિં - બે ક્રોડ વરનાણિ - કેવળજ્ઞાનીઓ સમણહ - શ્રમણોની કોડિસહસ્સદુઅ - ૨૦૦૦ ક્રોડ ગુણિજ્જઈ - સ્તુતિ કરીએ છીએ નિચ્ચ વિટાણિ - નિત્ય પ્રભાતે જયઉ સામિય - હે સ્વામી જય પામો રિસહ સખ્તજિ - શત્રુંજયે ઋષભદેવ ઉર્જિતિ - ઉજ્જયંત/ગિરનાર પડુ નેમિજિણ - નેમિજિન પ્રભુ વીર - વીર/મહાવીર પ્રભુ સચ્ચઉરિ - સત્યપુરી, સાંચોર મંડણ - મંડન, શોભાવનાર ભરુઅચ્છહિં - ભરુચ (તીર્થે) મુણિસુન્વય – મુનિસુવ્રત સ્વામી મુહરિ - મહરિ ગામ, મથુરા પાસ - પાર્શ્વનાથ દુહ-કુરિઅ - દુઃખ - પાપ ખંડણ - નાશ કરનારા અવર - બીજા (તીર્થકરો) વિદેહિં - મહાવિદેહ ક્ષેત્રમાં તિ–યરા - તીર્થકરો ચિહું દિસિ વિદિસિ - ચારે દિશા અને ચારે વિદિશાઓમાં તીઆણાગય-સંપDય - ભૂત-ભવિષ્ય-વર્તમાનકાળમાં થયેલા હિંદુ - હું વંદન કરું છું જિણ સલૅવિ - સર્વે પણ જિનોને
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy