SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ખમાસમણ સૂત્ર-સૂત્રનોંધ ૧૪૭ ૫ માં સૂત્ર-૫૯, ૬૦, ૬૨માં આવે છે. – આ સૂત્ર ગદ્યપાઠ રૂપે છે. તેમાં ગુરુવર્ણ-૩, લઘુવર્ણ-૨૫ અને સર્વે વર્ષો ૨૮ છે. (‘તિવિહેણં' એવો ગુરુ દ્વારા મળતો આદેશ હાલ વ્યવહારમાં નથી) - સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે. – આ સૂત્રનો ઉપયોગ ચૈત્યવંદન પૂર્વે તેમજ ઇરિયાવહી, સામાયિક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ આદિ અનેક ક્રિયામાં આદેશ માગતા પહેલા થાય છે. – સૂત્રના ઉચ્ચારણમાં વંદિઉંમાં “ઉ” પરનો અનુસ્વાર ઉડી જતો જોવા મળે છે. મહૂએણનું મત્થણ' બોલાતું જોવા મળે છે. તે ભૂલ ન થાય તે જોવું. – ક્રિયાની દૃષ્ટિએ મસ્તક નમાવવું પંચાંગ પ્રણામ અને સંડાસા પ્રમાર્જન કરવાનું સ્મરણમાં રહે તે અતિ જરૂરી છે. – સૂત્ર-૨૯ વંદણા સૂત્રનું વિવેચન પણ જરૂરથી જોતું. –x ——X —
SR No.008043
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy