________________
૧૧૫.
૧૧૬.
૧૧૭.
૧૧૮.
જેવી રીતે શીલ-રક્ષક પુરુષે માટે સ્ત્રીઓ નિંદનીય છે તેવી રીતે શીલ-રસિકા સ્ત્રીઓ માટે પુરુષે નિંદનીય છે. (બનેએ એક-બીજાથી બચતાં રહેવું જોઈએ. ) પરંતુ એવી પણ શીલ-ગુણ-સંપન્ન સ્ત્રીઓ છે જેમને યશ સર્વત્ર વ્યાપ્ત છે. જે મનુષ્ય લેકની દેવતાઓ છે અને દેને વંદન કરવા યોગ્ય છે. વિષયરૂપી વૃક્ષ દ્વારા પ્રજવલિત થયેલ કામાગ્નિ ત્રણેય લેક રૂપ અટવોને બાળી નાખે છે, પણ યૌવન રૂપી ઘાસ ઉપર ચાલવામાં કુશળ એવા જે મહાત્માને એ અગ્નિ નથી બાળ કે નથી વિચલિત કરી શકો તે ધન્ય છે. જે જે રાત્રી વ્યતીત થઈ ગઈ છે તે પાછી આવતી નથી. અધર્મ કરનારની રાત્રીએ નિષ્ફળ ચાલી જાય છે. જેવી રીતે ત્રણ વાણીયાઓ દ્રવ્યની અમુક મળી રકમ લઇને નીકળી પડ્યા એમાંથી એકે લાભ મેળ, બીજે મૂળ રકમ લઈને પાછો ફર્યો, અને ત્રીજે મૂળ રકમને પણ ગુમાવીને પાછો આપે. આ વ્યાપારની ઉપમા છે. બરાબર આ પ્રમાણે ધર્મના સંબંધમાં જાણવું– સમજવું જોઈએ. આત્મા જ યથાસ્થિત (નિજ સ્વરૂપમાં સ્થિત) આત્માને જાણે છે. એટલા માટે સ્વભાવરૂપ ધ ને પણ આત્મ-સાક્ષો-રૂ હેય છે. આ ધર્મનું પાલન (અનુભવ) આત્મા એ વિધિથી કરે છે કે જેથી એ પોતાને માટે સુખદાયક બને.
૧૧૯. ૧૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org