________________
તથા ઈન્દ્રિય-વિષે ના મૂળ નથી-આવા પ્રકારને જે સંકલ્પ કરે છે તેના મનમાં સમતા ઉત્પન્ન થાય છે. એથી, કામ ગુણેમાં થનારી એની તૃષ્ણા પ્રક્ષીણ થઈ જાય છે. નિશ્ચય દષ્ટિ અનુસાર શરીર ભિન્ન છે અને આતમાં ભિન્ન છે, એટલા માટે શરીરનું દુઃખદાયક
અને કલેશકારી મમત્વ દો. ૮૦. મોક્ષ પ્રાપ્તિ માટે, કર્મના આગમન કારો
આ ન, તથા ઇંદ્રિયેનો, ત્રણ કરવું (મન, વચન, અને કાયા,) અને ત્રણ વેગ (કૃત, કારિત, અનુમત) વડે નિરોધ કરે અને કષાયોને હણ. ભાવથી વિરક્ત થયેલે મનુષ્ય શેક-મુક્ત બની જાય છે. જેવી રીતે કમળના છોડનું પાંદડું પાણીથી લેપાતું નથી તેવી રીતે સંસારમાં રહ્યો થકે પણ તે વિરક્ત મનુષ્ય અનેક દુઃખેની પરંપરાથી લેપાત નથી.
પ્રકરણ ૯ ધર્મ સૂત્ર ૮૨. ધમ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ
અને તપ એનાં લક્ષણ છે. જેનું મન ધમમાં હંમેશાં રમ્યા કરે છે તેને દેવો
પણ નમે છે. ૮૩. ૧. વસ્તુને સ્વભાવ એ ધર્મ છે. ૨. ક્ષમા વગેરે
ભાની અપેક્ષાએ એ ધમ દસ પ્રકારનો છે.
૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org