________________
૪૩
9
.
૭૨. અંકુશમાં નહિ રાખવામાં આવેલા રાગ અને દ્વેષ
જેટલું નુકસાન કરે છે તેટલું અત્યંત તિરસ્કારને પામેલો બળવાન શત્રુ પણ નથી કરતા. જાતિ (જન્મ), બુઢાપે (ઘડપણ) અને મરણના દુખથી ઘેરાયેલા જીવને આ સંસારમાં કેઈસુખ નથી, એટલા માટે મેક્ષ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. જે તું ઘેર ભવસાગરની પાર (તટ ઉપર) જવા માગતા હો તે હે સુવિહિત ! તુ તપ-સંયમરૂપી
નોંકાનું તરત જ ગ્રહણ કર ૭૫ સમ્યકત્વ તથા ચારિત્રાદિ ગુણોને નાશ કરનાર,
ખત્ય ત ભયંકર રાગ-દ્વેષરૂપી પાપોને આધીન ન થવું જોઈએ. તમામ જીવોને, અરે ! દેવતાઓને પણ જે કાંઈ કાયિક અને માનસિક દુઃખ ઉત્પન્ન થાય છે તે કામ–ભેગની સતત અભિલાષાને લીધે થાય છે. વીતરાગી એ દુઓને અંત કરી શકે છે. જેમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે એનું આદરપૂર્વક આચરણ કરવું જોઈએ. વિરક્ત વ્યક્તિ સંસારનાં બ ધનથી છૂટી જાય છે, અને આસક્ત વ્યક્તિને સંસાર
અનંત બનતો જાય છે. ૭૮. પિતાના રાગ-દ્વેષાત્મક સંકલ્પ જ દરેક દેશનું મૂળ છે.
જે આ પ્રકારના ચિતન માટે પ્રયત્ન શીલ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org